કાયદા વિષયના MCQ ક્વિઝ – Competitive Exam તૈયારી

Law(GU)

આ વિભાગમાં કાયદાના મૂળભૂત સિદ્ધાંતો, ભારતીય દંડ સંહિતા, નાગરિક કાયદા, બંધારણીય અધિકારો અને કાનૂની પ્રક્રિયાઓ વિશે માહિતી આપવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સામાન્ય કાનૂની જ્ઞાન માટે ઉપયોગી વિષય.