Question 1 of 25
Hints left: 3
Q1
કલમ 125 અને 126 સંબંધિત લડાઈ અથવા લૂંટફાટ મેળવેલી મિલકત રાખવા બાબત.
Q2
ગેરકાયદેસર મંડળીને વિખેરી નાંખવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનુ જાણવા છતાં તેમાં જોડાવુ કે ચાલુ રહેવું.
Q3
આવી મદદગારીને પરિણામે જો હુમલો થાયતો.
Q4
જાહેર નોકર બેદરકારીથી એવા કેદીને નાસી જવા દે તે બાબત.
Q5
બળવો કરવામાં મદદ, જો તેના પરિણામે બળવો કરવામાં આવ્યો હોય.
Q6
અન્વયે ઉચ્ચ અધિકારીઓ ઉપર હુમલો કરવો.
Q7
એવા કેદીને નાસવામાં સહાય, છોડાવવા કે આશરો આપાવવા બાબત.
Q8
ભારત સરકાર વચ્ચે શાંતિ ભંગ કરવી અથવા બે રાષ્ટ્રો વચ્ચે દ્દ્વેષ ફેલાવવો કઈ કલમ છે?
Q9
સૈનિક, નાવિલ કે હવાઇ સૈનિકના અવક્ષનાના કર્યોમાં મદદગારી.
Q10
લશ્કરમાંથી નાસી ગયેલાને આશરો આપવા બાબત.
Q11
ગેરકાયદેસર મંડળીના સભ્ય બનવું કઈ કલમ હેઠળ ગુનો ગણાય?
Q12
કલમ 142 હેઠળ ગેરકાયદેસર મંડળીનો સભ્ય રહેવાનું દંડ કઈ કલમમાં છે?
Q13
હુલ્લડ માટે સજા કઈ કલમમાં દર્શાવેલી છે?
Q14
કઈ કલમ પંચ સભ્યો અથવા વ્યક્તિઓની ગેરકાયદેસર મંડળી વિશે છે?
Q15
વિનાશક કાર્યો અથવા હિંસક પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવું કઈ કલમ હેઠળ ગુનો?
Q16
સૈનિક, નાવિક અથવા હવાઈદળ સૈનિકને તેના ઉપરી અધિકારી ઉપર જયારે તેની ફરજ બજાવતો હોય તે દરમ્યાન હુમલો કરવામાં મદદગારી કરવી.
Q17
ભારત સરકાર સાથે સૂલેહના સંબંધ ધરાવતી સત્તાના રાજ્ય ક્ષેત્રમાં લૂંટફાટ કરવા અંગે.
Q18
રાજદોહ. દંડપાત્ર આજીવન કેદ કે દંડપાત્ર ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડની સજા કરાશે
Q19
યુદ્ધ માટે હથિયારો અથવા અન્ય સાધનો જમા કરવું કઈ કલમ મુજબ ગુનો છે?
Q20
માલિકની ઉપેક્ષાથી જહાજમાં ભાગેડુ છુપયો હોય.
Q21
હુલ્લડ કરવું (રાયટિંગ) કઈ કલમમાં વ્યાખ્યાયિત છે?
Q22
બળવામાં મદદગારી કરવી કે સૈનિક, નાવિક કે સૈનિકને એની ફરજમાંથી ભ્રષ્ટ્ટકરવાની કોશિશ.
Q23
લડાઈની યોજનામાં સરળતા કરી આપવાન ઇરાદાથી તે છૂપાવવા બાબત.
Q24
પ્રાણઘાતક શસ્ત્ર ધારણ કરીને ગેરકાયદેસર મંડળીમાં જોડાવું.
Q25
ભયભીત કરવાના ગુનાઓ કઈ કલમમાં સમાવાયા છે?