Question 1 of 25
Hints left: 3
Q1
કોઈ જાહેરનોકર ગેરકાયદેસર વેપાર જોડાય.
Q2
રાજ્યસેવક ઉપર પોતાની વગ વાપરવા માટે લાભ લેવા બાબત.
Q3
કોઈ પોતાનો હક જાણતા હોવા છતાં ખોટી નોંધ રાખવી કઈ કલમમાં ગુનો છે?
Q4
ગેરકામદેસર મંડળી માટે ભાડે રખાયેલી વ્યક્તિને આશ્રય આપવો.
Q5
પીડિતાને સારવાર નહિં આપવા બદલ શિક્ષા.
Q6
ઘાતક હથિયારો સાથે હુલ્લડ કરવું કઈ કલમ મુજબ ગુનો છે?
Q7
જાહેર સેવક દ્વારા કાયદા અંતર્ગત હુકમની અવજ્ઞા.
Q8
કલમ162 અથવા 163માં વ્યાખયા કર્યા મુજબના ગુનાનું રાજ્યસેવક દુષ્પ્રેરણ કરવા માટે શિક્ષા.
Q9
સરકારી કચેરીમાં કાર્યરત વ્યક્તિએ ખોટી જાણકારી આપી લાદ વસૂલ કરાવવું કઈ કલમ છે?
Q10
અનૈતિક અથવા ગેરકાયદેસરનાં સાધનો દ્વારા કોઇ રાજ્યોસેવક ઉપર લાગવક લાવવા માટે લાભ લેવા બાબત.
Q11
ગેરકાયદેસર મંડળીનું સાધન અથવા મદદ પૂરું પાડવું કઈ કલમ છે?
Q12
બખેડો કરવા માટે શિક્ષા.
Q13
ગેરકાયદેસર મંડળીમાં સામેલ કરવા વ્યક્તિ ભાડેથી રાખેવી.
Q14
જેના ફાયદા માટે હુલલડ થયુ હોય તે વ્યક્તિની જવાબદારી.
Q15
પાંચે કે તેથી વધુ વ્યક્તિની બનેલી મંડળીને વિખરાઈ જવાનો હુકમ આપ્યા પછી જાણીને જોડાવુ કે ચાલું રહેવું.
Q16
કોઈ વ્યક્તિને નુકશાન કરવાના ઈરાદાથી જાણી જોઈને કાયદાની અવજ્ઞા કરે.
Q17
ધર્મ, જાતિ, ભાષા આધારિત વૈમનસ્ય ફેલાવવાની સજા કઈ કલમ છે?
Q18
કઈ કલમમાં 161 થી 165 સુધીની કલમોનો ભંગ કરનારને સજા મળે છે?
Q19
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતી કલમ કઈ?
Q20
જે જમીન પર ગેરકાયદેસર મંડળી યોજાઈ હોય તે જમીનનો મલિક અથવા કબજેદાર.
Q21
જેના ફાયદા માંટે હુલલડ થયુ હોય તેના મલિક કે કબજેદારના પ્રતિનિધિની જવબદારી.
Q22
ગેરકાયદેસર મંડળીના દરેક સભ્યને જવાબદાર ઠેરવતી કલમ કઈ?
Q23
રાજ્યસેવક કોઇ હોદ્દાકીય કૃત્યો અંગે કાયદેસર મહેનતાણા સિવાયનો લાભ લેવા બાબત.
Q24
હુલલડ થાય તે માટે આપખુદી રીતે દ્વેશ અથવા ઉશ્કેયાટ પેદા કરવો, જો હુલલડ થાય તો અને ના થાય તો.
Q25
હુલ્લડ રોકવા પોલીસને અવરોધ કરવો કઈ કલમમાં છે?