Question 1 of 24
Hints left: 3
Q1
સુપર કોમ્પ્યુટર બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે?
Q2
WANનું પુરૂનામ લખો. ( કોન્સ્ટેબલ - 23/10/2016)
Q3
નેટવર્કમાં "બેકબોન" (કરોડરજ્જુ) તરીકે ક્યાં પ્રકારનાં કોમ્પ્યુટર કાર્ય કરે છે?
Q4
કોમ્પ્યુટરમાં ગાણિતીક અને તાર્કીત વિભાગને ટૂંકમાં શું કહે છે?
Q5
નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે ? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017 )
Q6
બીજી પેઢીમાં સ્વિચીંગ ડીવાઈઝ તરીકે લેવામાં આવતું હતું?
Q7
કોમ્પ્યુટરની “IC Chips’' સામાન્યરીતે શામાંથી બનેલી હોય છે? ( GPSC Class - 2 - 29/1/2017)
Q8
નીચેનામાંથી એક ગ્રાફીક્સનો એક પ્રકાર છે. તે જણાવો.
Q9
ઈ-મેઈલ સરનામાના બે ભાગને ક્યા ચિહ્ન વડે જૂદું પાડવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q10
BIOS નું પૂર્ણ નામ જણાવો
Q11
વાણિજ્યક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવનાર પહેલું કોમ્પ્યુટર ક્યું હતું ? ( GPSC Class - 1 - 09/04/2017)
Q12
કમ્પ્યૂટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કીને ક્યા નામથી દર્શાવવામાં આવે છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q13
નીચેનામાંથી કોમ્પ્યુટર સિસ્ટમમાં કોનો સમાવેશ થાય છે?
Q14
ક્યો પ્રોગ્રામ મોટી ફાઈલને નાની ફાઈલમાં કમ્પ્રેસ કરી નાખે છે. ( PSI GK - 4-3/5-3/2017)
Q15
કમ્પ્યૂટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું ? ( GPSC પ્રિલિમ - 2001)
Q16
ઓપન ઓફિસમાં વર્લ્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q17
નીચેનામાંથી 'IP' નું પૂરુ નામ શું છે ? (GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
Q18
નીચે પૈકી કઈ મોબાઈલ ઓપરેટીંગ સિસ્ટમ નથી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q19
નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈન્ટરનેશ શોધ એન્જીન નથી ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)
Q20
કોમ્પ્યુટર શરૂ થતા આપમેળે સક્રિય થતો વાઈરસ ક્યો છે?
Q21
Who developed the PHP programming language ? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017 )
Q22
I.P. નું આખુ નામ જણાવો.
Q23
કોમ્પ્યુટરના કયા પ્રોગ્રામથી, જોવામાં આવેલ દરેક પેજની કોપી થાય છે. અને અનુક્રમણિકા બની શકે છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q24
વિશ્વનું પ્રથમ ઈલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર ક્યું હતુ?