Question 1 of 25
Hints left: 3
Q1
ISP Stands for : ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017 )
Q2
આધુનિક કોમ્પ્યુટર' નાં પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
Q3
રિસાઈકલ બિનમાં ફાઈલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય છે ? ( PSI GK - 4-3/5-3/2017)
Q4
વાણિજ્યક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતુ પહેલુ કોમ્પ્યુટર ક્યુ હતું?
Q5
પ્રથમ પેઢીમાં ક્યાં સ્વિચીંગ ડીવાઈઝ ઉપયોગમાં લેવામાં આવતું હતું?
Q6
HTML નો ઉપયોગ શેનાં માટે છે?
Q7
નીચેનામાંથી ક્યો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q8
કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q9
નીચેનામાંથી ક્યો વિકલ્પ Control Panel માં જોવા મળતો નથી? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q10
HTML દસ્તાવેજો (Document)ને આ પ્રકારથી સંચિત (save) કરાય છે. ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)
Q11
HTTP નું પૂર્ણ સ્વરૂપ શું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q12
MS Word માં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q13
MIPS નું પુરુ નામ જણાવો.
Q14
નિચેનામાંથી ક્યા કોમ્પ્યુટર સૌથી મોંઘા હોય છે?
Q15
કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Q16
ક્યું વર્ડ પ્રોસેસર પહેલા આવ્યુ હતું?
Q17
ભારતનું પ્રથમ ઈ-પેપર ક્યુ છે?
Q18
નીચેના પૈકી કયો વિન્ડોઝ યુટીલીટી પ્રોગ્રામ છે જે ફાઈલોને યોગ્ય રીતે પુનઃ ગોઠવે છે. ( GPSC Class - 2 - 12/2/2017)
Q19
નીચેનાંમાંથી ક્યા પ્રકારનાં કોમ્પ્યુટરની શોધ ભારતે કરી?
Q20
કઈ ભારતીય સંસ્થાએ સુપરકોમ્પ્યુટર પ્રથમ વિકસાવ્યું ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)
Q21
કમ્પ્યુટર માટેની “આઈસી ચીપ્સ” સામાન્ય રીતે શેની બનેલી હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q22
લેસર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q23
IIT - મુંબઈ વિકસાવાયેલ સુપર કોમ્યુટરનું નામ જણાવો.
Q24
તમે માઉસનું સેટીંગ ક્યાંથી બદલી શકો છો ? ( PSI GK - 4-3/5-3/2017)
Q25
ચાર્લ્સ બેબેજ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ પ્રથમ કોમ્પ્યુટર ક્યું હતું?