Question 1 of 25
Hints left: 3
Q1
નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q2
કોમ્પ્યુટર દ્વારા એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા 'બીટ્સ' નો ઉપયોગ કરવામાં આવે છે?
Q3
વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે ક્યું સોફ્ટવેર ઉપલબ્ધ છે?
Q4
નીચેનામાંથી કોમ્પ્યુટની ઝડપ માપવામાં માટેનો એકમ ક્યો છે?
Q5
PDA ને શું કહેવામા આવે છે?
Q6
નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાલઈને દૂર કરી શકાય છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q7
CD/DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q8
ભારતનું પ્રથમ પેકેટ હસ્તાંતરણ જાહેર નેકવર્ક ક્યુ હતુ?
Q9
“ એપલ”ની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું. ( GPSC Class - 2 - 12/02/2017)
Q10
કૃત્રિમ બુધ્ધિનો ઉપયોગ કઈ પેઢીનાં કોમ્પ્યુટરમાં થાય છે?
Q11
સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q12
MS Office પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q13
કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q14
કોમ્પ્યુટરસમજી શકે તેવી મશીનરી ભાષા કઈ છે?
Q15
નીચેમાંથી કઈ ભાષા હાઈ લેવલ લેંગ્વેજ તરીકે ઉપયોગ થાય છે?
Q16
EEPROM નું પુરૂ નામ શું છે? ( GPSC Class - 2 - 05/02/2017)
Q17
ફાઈલમાંથી ડિલિટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q18
નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q19
ફાઈલને એક જગ્યાએથી બીજી અન્ય જગ્યાએ ખડેસવા માટે ક્યાં વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
Q20
જાણી જોઈને કોમ્પ્યુટર વાઈરસ ફેલાવવાને ક્યો ભારતીય કાયદો ગેરકાયદેસર ઠેરવે છે?
Q21
ત્રીજી પેઢીમાં સ્વિચીંગ ડીવાઈઝ તરીકે ક્યું ડિવાઈઝ લેવામાં આવતું હતું?
Q22
MS Excelમાં કુલ કેટલી હરોળ (Ro) હોય છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q23
કોમ્પ્યુટરમાં થયેલ ખામીને ક્યા નામે ઓળખવામાં આવે છે?
Q24
કઈ પેઢીનાં કોમ્પ્યુટમાં પ્રથમ ઓપરેટીંગ સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો?
Q25
ઈન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય ? ( GPSC પ્રિલિમ - 2001)