Question 1 of 25
Hints left: 3
Q1
માયક્રોસોફટ ઑફીસ (Microsoft Office) માં શાનો સમાવેશ થતો નથી? ( GPSC Class - 2 - 16/04/2017)
Q2
પેન્ટીયમ ‘Pentium’ કોમ્પ્યુટરનાં કયા ભાગ સાથે સંકળાયેલ છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q3
એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q4
સુપર કોમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે છે?
Q5
ભારતનું હાલનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર ક્યું છે?
Q6
દુનિયાનું સૌપ્રથમ સુપર કોમ્યુટર ક્યું હતું?
Q7
કી - બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q8
નિચેનામાંથી ક્યો કોમ્પ્યુટરનો ગુણધર્મ નથી?
Q9
કોઈ પણ ફાઈલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ કિલક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q10
વિશ્વનું સૌથી વધુ ઝડપી સુપર કોમ્પ્યુટર અમેરીકાનું વર્ષ ૨૦૧૮માં રજૂ થયેલ ક્યું હતુ?
Q11
ઈન્ટેલનું સૌથી વધુ પ્રસિધ્ધ માઈક્રો પ્રોસેસર ક્યું છે?
Q12
નિચેનામાથી કઈ કંપની ભારતીય કોમ્પ્યુટર ઉત્પાદક છે?
Q13
LAN નું પુરુ નામ શું છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q14
નવું ફોલ્ડર બનાવતાં પૂર્વનિર્ધારિત રીતે તેને કયુ નામ આપવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q15
ઘરવપારાશ માટે ઉપયોગમાં લેવામા આવેલ સૌપ્રથમ કોમ્પ્યુટરનું નામ જાણાવો.
Q16
ભારતનું સૌપ્રથમ ડીઝીટલ ગામ ક્યુ બન્યું?
Q17
વિન્ડોઝ ટાઈટલબારમાં ક્યું બટન જોવા મળે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q18
નીચેનામાંથી ક્યા પ્રકારની મેમેરીને ફક્ત વાંચી શકાય છે?
Q19
ભારત સરકાર દ્વારા 'નવી કોમ્પ્યુટર નિતિ ક્યા વર્ષે રજુ કરવામાં આવી?
Q20
નોટપેડનું ડિફૉલ્ટ ફાઈલ એક્સટેન્શન શું છે ? ( PSI GK - 4-3/5-3/2017)
Q21
કોમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે તે ખામી શોધવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
Q22
ઑપરેટિંગ સિસ્ટમ ક્યા પ્રકારનું સૉફટવેર છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q23
ઈ-મેઈલ એડ્રેસમાં યુઝરનેમ પછી ક્યુ ચિન્હ મુકવામાં આવે છે? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017 )
Q24
HTTPનું પૂરું નામ શું છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017 )
Q25
‘સિસ્ટિમ સોફ્ટવેર' એ શું છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) – 26/03/2017)