Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી ક્યાં કોમ્પ્યુટરનો જનરલ પર્પઝ માટે ઉપયોગ થયો હતો?
Q2
વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યા સોફટવેરનો ઉપયોગ થાય ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)
Q3
હાર્ડવેર અને સોફટવેરને જોડવાનું કામ કોણ કરે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q4
CPUનું પૂરું નામ શું છે ? ( કોન્સ્ટેબલ – 2015)
Q5
માઈક્રો પ્રોસેસર કઈ અર્ધધાતુમાંથી બને છે?
Q6
કોમ્પ્યુટરનો શબ્દ કઈ ભાષા પરથી આવ્યો છે?
Q7
Marshmallow એ કયા કોડનું નામ છે? ( GPSC Class - 2 - 05/02/2017)
Q8
Modemનું પૂરું નામ શું છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
Q9
કોમ્પ્યુટર માટેનાં બેઝીક કોર્ષ C.C.C. નું પૂરૂ નામ જણાવો.
Q10
MS Word ક્યા પૅકેજનો એક ભાગ છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q11
વર્લ્ડ વાઈડ વેબ (www)નો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
Q12
ઈમેલમાં CCનો અર્થ શું છે ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)
Q13
કોમ્પ્યુટરને ચાલુ કરતા સૌપ્રથમ થતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
Q14
નીચેનામાંથી નાનામાં નામુ કોમ્પ્યુટર ક્યુ છે?
Q15
બીજી પેઢીનાં કોમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવતી હતી?
Q16
હોસ્પિટલમાં ECG અને ડાયાલિસીસ માટે ક્યાં પ્રકારનાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે?
Q17
GUIનું પૂરું નામ શું છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q18
MS Wordમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફેંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
Q19
Header files often have the file extension ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017 )
Q20
USB નું પુરુ નામ શું છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q21
વેબસાઈટનો સંબંધ કોની સાથે છે ? ( GPSC પ્રિલિમ - 2001)
Q22
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q23
વ્યક્તિગત વપરાશ માટે નીચેનાંમાંથી ક્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે?
Q24
‘પર્સનલ કમ્પ્યૂટર’માં ક્યા ભાગો આવેલ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) – 26/03/2017)
Q25
abc@gmail.com માં abc શું છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)