Question 1 of 25
Hints left: 3
Q1
અવાજ (સ્પીચ) વડે કમ્પ્યૂટરને કમાંડ આપતી સિસ્ટમ કયા નામથી ઓળખાય છે ?
Q2
મોનિટરનું રિઝોલ્યુશન શેમાં મપાય છે ?
Q3
માઈક્રો પ્રોસેસર ની ત્રીજી પેઢી કઈ છે ?
Q4
ઈમ્પેકટ પ્રિન્ટરની મર્યાદા શું છે ?
Q5
OMR માં શેની મદદથી કેરેકટર (અક્ષર) વંચાય છે ?
Q6
FSB (Front Side Bus) કયા હોય છે ?
Q7
CPU નું પૂર્ણ નામ ....... છે
Q8
પેરેલલ પોર્ટનો ઉપયોગ કયું ડિવાઈસ જોડવા માટે થાય છે ?
Q9
નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?
Q10
ટ્રેકબોલ અને નીચેના માંથી કયા પ્રકારનું ડિવાઈસ છે ?
Q11
દરેક પ્રોડકટ પર છાપવામાં આવતા ઉભી લાઈન વાળા કોડ ને શું કહે છે ?
Q12
સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કિબોર્ડમાં કેટલી કી હોય છે ?
Q13
નીચેનામાંથી કયું ઈનપુટ સાધન નથી ?
Q14
શેના દ્વારા CPU મેમરીનું લોકેશન જાણી શકે છે ?
Q15
સ્ટાન્ડર્ડ કી–બોર્ડ માં કેટલી કી હોય છે ?
Q16
લેસર પ્રિન્ટરને કયા પ્રકારમાં મૂકી શકાય ?
Q17
માઈક્રો પ્રોસેસર બનાવતી કંપની કઈ છે ?
Q18
કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે ?
Q19
UPSનું પૂર્ણનામ શું છે ?
Q20
જો ન્યૂમેરીક કી પેડ બંધ હોય તો તે કઈ કી જેવું કામ કરશે ?
Q21
BIOS નું પૂર્ણ નામ શું છે ?
Q22
MICR નું પૂરુંનામ .......... છે.
Q23
ન્યૂમેરીક કી પેડ માટે કયું વિધાન ખોટું છે ?
Q24
નીચેની કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી ?
Q25
લેસર પ્રિન્ટર બીજા કયા નામે ઓળખાય છે ?