Question 1 of 25
Hints left: 3
Q1
PSU નું પૂર્ણનામ શું છે ?
Q2
ડેટાને CD ROM માં લખવા માટે ........... નો ઉપયોગ થાય છે ?
Q3
નીચેનામાંથી કયા પ્રિન્ટરમાં ''ઈન્ડરિબન'' નો ઉપયોગ થતો નથી ?
Q4
નીચેનામાંથી કયું મધરબોર્ડનું નામ નથી ?
Q5
નીચેનામાંથી કયો મેમરી તથા રજીસ્ટરના સમૂહ ને સમાવે છે ?
Q6
વિન્ડોઝમાં Start Menu ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?
Q7
નીચેનામાંથી કઈ સ્થાયી RAM કહેવાય છે ?
Q8
કમ્પ્યૂટર સ્ક્રીન પરના અસંખ્ય નાના ટપકાઓને શું કહે છે ?
Q9
ફ્લોપી ડિસ્કની રચનામાં કયા રસાયણનો ઉપયોગ થાય છે ?
Q10
ઈલેકટ્રોન ગન કયા પ્રકારના મોનીટરમાં હોય છે ?
Q11
BIOS માં થતી એક પ્રક્રિયા નું નામ છે.
Q12
કમ્પ્યૂટરના ભૌતિક પાર્ટ્સને શું કહેવાય છે ?
Q13
નીચેનામાંથી કયું ઈનપુટ ડિવાઈસ નથી ?
Q14
કમ્પ્યૂટર બંધ હોય ત્યારે કઈ બેટરી સમય—તારીખ ને અપડેટ રાખે છે ?
Q15
કી–બોર્ડનો કેપ્સલોક ચાલુ હોય એ દરમિયાન કોઈ અક્ષરને shift કી સાથે દબાવીને ટાઈપ કરવામાં આવે તો તે ...........
Q16
જોયસ્ટીક ને કયા પોર્ટમાં જોડવામાં આવે છે ?
Q17
QWERTY કોની સાથે જોડાયેલ શબ્દ છે ?
Q18
BIOS નું પૂર્ણ નામ ........ છે.
Q19
LCD નું પૂર્ણ નામ .......... છે ?
Q20
USB નું પૂરુંનામ શું છે ?
Q21
કમ્પ્યૂટર સાથે મોનિટર જોડવા માટે નીચેનામાંથી કર્યો પોર્ટ વપરાય છે ?
Q22
ડિજીટલ કેમેરા કયા પ્રકારનું ડિવાઈસ છે ?
Q23
ડાબી તરફનું text (લખાણ) કાઢવા કઈ કીનો ઉપયોગ થાય છે ?
Q24
ફલોપી ડિસ્કની રચનામાં શાનો ઉપયોગ થાય છે ?
Q25
થર્મલ પ્રિન્ટરમાં પ્રિન્ટીંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?