Question 1 of 25
Hints left: 3
Q1
Pixel શબ્દ કયા બે શબ્દોના સંયોજનથી બન્યો છે ?
Q2
કી બોર્ડ પર A થી Z કીને કઈ પ્રકારની કી કહેવાય ?
Q3
ડિસ્પ્લે કાર્ડ વડે કોને ડેટા મોકલાય છે ?
Q4
નીચેનામાંથી કયુ ઈનપુટ ડિવાઈસ નથી ?
Q5
સારી કવોલિટીનું પ્રિન્ટીંગ કયા પ્રકારના પ્રિન્ટરમાં થઈ શકે છે ?
Q6
નીચેનામાંથી કયું પ્રોસેસર ઈન્ટેલ કંપનીનું નથી ?
Q7
CPU ને કેટલા વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે?
Q8
કર્સરને એક સ્ક્રીન ઉપર લઈ જવા કઈ કી વપરાશે ?
Q9
HOME અને END કી ને કયા પ્રકારની કી કહે છે ?
Q10
નીચેનામાંથી કયો મોનિટરનો પ્રકાર નથી ?
Q11
કમ્પ્યૂટરમાં નીચેનામાંથી કયા કરંટના વોલ્ટેજ વપરાતા નથી ?
Q12
દરેક text ને કેપિટલમાં લખવા માટે કઈ કી ઓન રાખવી જોઈએ ?
Q13
આપણાં ઘરોમાં વારંવાર વિજળીની વધઘટ થતી હોય છે. કમ્પ્યૂટરને વિજળીની વધઘટ નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી બચવા માટે કમ્પ્યૂટર સાથે શું જોડી શકાય ?
Q14
કમ્પ્યૂટરમાં હાર્ડકોપી શેના દ્વારા મેળવી શકાય ?
Q15
ઈમ્પેકટ પ્રિન્ટરની ગુણવત્તા ..... માં મપાય છે ?
Q16
નીચેનામાંથી કઈ કી ''રીટર્ન કી'' તરીકે ઓળખાય છે ?
Q17
નીચેનામાંથી ક્યું પોઈન્ટીંગ ડિવાઈસ નથી ?
Q18
ALU એ કયા પ્રકારના ડિવાઈસનો વિભાગ છે ?
Q19
ડોટ મેટ્રીકસ પ્રિન્ટર (DMP) માં પ્રિન્ટ શેના દ્વારા થાય છે?
Q20
Ctrl અને Alt એ કયા પ્રકારની કી છે ?
Q21
સીડી રોમમાં ડેટા સંગ્રહ ...... માટે વપરાય છે ?
Q22
OCR નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે ?
Q23
નીચેનામાંથી કયું પ્લગ & પ્લે ડિવાઈસ નથી ?
Q24
ડોક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા કયું ડિવાઈસ વપરાય છે ?
Q25
ગ્રાફીક ટેબલેટને કયા નામથી ઓળખવામાં આવે છે ?