Question 1 of 25
Hints left: 3
Q1
બ્લેક એન્ડ વ્હાઈટ મોનીટર ને શું કહે છે ?
Q3
માહિતીને ઝડપી ટ્રાન્સફર કરવા કયો પોર્ટ ઉપયોગી છે?
Q4
માય કોમ્પ્યૂટર ખોલતાં CD નું ડિફોલ્ટ નામ શું હોય છે ?
Q5
નીચેનામાંથી કયું કમ્પ્યૂટર બેટરી વડે ચાલે છે ?
Q6
કમ્પ્યૂટર સ્ક્રીનના રિઝોલ્યુશનને શેમાં મપાય છે ?
Q7
નકશાઓ છાપવા કયું ડિવાઈસ વપરાય છે ?
Q8
નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઈસ નથી ?
Q9
IC નું પૂરું નામ ...... છે.
Q10
કમ્પ્યૂટરમાં માઉસ વડે એરો ને યોગ્ય જગ્યાએ લઈ જવાની ક્રિયાને શું કહે છે ?
Q12
રિઝોલ્યુશન શબ્દનો સંબંધ કોની સાથે છે ?
Q13
કમ્પ્યૂટરમાં ફોટો કે ઈમેજ ને સોફટકોપી તરીકે ઈનપુટ કરવા માટે કયું સાધન વપરાય છે ?
Q14
કમ્પ્યૂટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે તેને શું કહે છે ?
Q15
Alt, Ctrl અને Shift કયા પ્રકારની કી છે ?
Q16
નીચેના માંથી કયો હાર્ડડિસ્ક ડ્રાઈવનો પ્રકાર નથી.
Q17
ન્યૂમેરીક કી પેડ નો ઉપયોગ કરવા શું ''ઓન' રાખવું જરૂરી છે ?
Q18
CMOSનું કયું પૂર્ણનામ યોગ્ય છે ?
Q19
સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિન્ટીંગ કયા પ્રિન્ટર વડે કરી શકાય ?
Q20
સિરીયલ માઉસને કયા પોર્ટ સાથે જોડવામાં આવે છે ?
Q21
કલર મોનિટર ને .......... નામથી પણ ઓળખવામાં આવે છે ?
Q22
કર્સરને વાકયની શરૂઆતમાં લઈ જવા કઈ કીનો ઉપયોગ થાય છે ?
Q23
નીચેના પૈકી કોનું કાર્ય એન્ટર કી જેવું છે ?
Q24
જોયસ્ટીકનો ઉપયોગ શેમાં થાય છે ?
Q25
મોનિટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?