Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી કયું ઈનપુટ ડિવાઈસ નથી ?
Q2
આર્કીટેકટના નકશા દોરવા શું વપરાય છે ?
Q3
VGA નું પૂર્ણ નામ ......... છે ?
Q4
હાલમાં કયા પ્રકારના માઉસ ઉચ્ચ ગુણવત્તા વાળા જોવા મળે છે ?
Q5
કયા પ્રકારનું પ્રિન્ટર નાના બિંદુઓનો કાગળ પર સ્પ્રે કરીને પ્રિન્ટ કરે છે ?
Q6
કમ્પ્યૂટરમાં નીચેનામાંથી કયા ક્રમમાં પ્રક્રિયા થાય છે ?
Q7
GUI મોડ ધરાવતા કમ્પ્યૂટર પર કાર્ય કરવા કર્યું સાધન વધુ વપરાય છે ?
Q8
CAD/CAMની ડિઝાઈન છાપવા કયું ડિવાઈસ વપરાય છે ?
Q9
મેમરીનો એકમ TB એટલે શું ?
Q10
નીચેનામાંથી કયું કમ્પ્યૂટર 'પોર્ટેબલ'' ગણાય છે ?
Q11
ગાણિતિક અને તાર્કિક વિભાગને ટૂંકમાં શું કહે છે ?
Q12
text type કરતી વખતે નવી લાઈન અને નવો + પેરેગ્રાફ સ્ટાર્ટ કરવા માટે કઈ કી વપરાય છે ?
Q13
બ્લેક & વ્હાઈટ મોનીટરને કયા નામથી ઓળખવામાં આવે છે ?
Q14
નીચેનામાંથી કયો કી–બોર્ડ લેઆઉટ નથી ?
Q15
કમ્પ્યૂટરમાં નંબર દાખલ કરવા માટેના કી—બોર્ડ પરના ખાસ કી પેડને શું કહે છે ?
Q16
એન્ટર કી ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
Q17
ડોટ મેટ્રીકસ પ્રિન્ટર બીજા કયા નામથી ઓળખાય છે ?
Q18
માઉસની કિલક દબાવીને આઈકોન કે ફાઈલને અન્ય જગ્યાએ ખસેડવાની પ્રક્રિયાને શું કહેવાય છે ?
Q19
મોનિટર ......... દ્વારા ડેટા મેળવે છે ?
Q20
હાર્ડવેર તથા એપ્લિકેશન સોફટવેર ને જોડવાનું કાર્ય કોણ કરે છે ?
Q21
નીચેનામાંથી કઈ પ્રોસેસિંગ (પ્રક્રીયક) ચીપ નથી ?
Q22
CRT નું પૂર્ણ નામ............ છે?
Q23
નીચેનામાંથી કયું પ્રક્રિયક (પ્રોસેસિંગ) ડિવાઈસ છે ?
Q24
નીચેનામાંથી કયું પોઈન્ટીંગ ડિવાઈસ છે ?
Q25
કમ્પ્યૂટર બંધ હોય ત્યારે પણ માહિતીનો સંગ્રહ કર્યું ડિવાઈસ કરશે ?