Question 1 of 25
Hints left: 3
Q1
કમ્પ્યૂટર સાથે જૂના પ્રિન્ટર જોડવા માટે ક્યો પોર્ટ વપરાય છે?
Q2
માઉસના બટનને ઝડપથી બે વખત દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહેવાય છે ?
Q3
નીચેનામાંથી કઈ કી ન્યૂમેરીક કી પેડ પર આવેલી નથી ?
Q4
નીચેનામાંથી કયું પૂર્ણનામ અયોગ્ય છે ?
Q5
ઈનપુટ અને આઉટપુટ ડિવાઈસ વચ્ચે શું આવેલું હોય છે ?
Q6
નીચેનામાંથી કયું નોન–ઈમ્પેકટ પ્રિન્ટર છે ?
Q7
કમ્પ્યૂટરની સ્ક્રીનને મોટા પડદા પર દર્શાવવા શું વપરાય છે ?
Q8
ઈન્કેજેટ પ્રિન્ટરમાં શું વપરાય છે ?
Q9
કઈ કી ''કોમ્બીનેશન કી'' તરીકે ઓળખાય છે ?
Q10
નીચેનામાંથી કયું કમ્પ્યૂટર માટે જરૂરી બેઝીક ડિવાઈસ નથી ?
Q11
0 થી 9 ને કયા પ્રકારની કી કહેવાય છે ?
Q12
ટ્રેકનું વિભાજન શેમાં થાય છે ?
Q13
CPUમાં (કમ્પ્યૂટરમાં) કેટલા વોલ્ટની જરૂર પડે છે ?
Q14
મધર બોર્ડ પર ડેટાના વહન માટે શું હોય છે ?
Q15
કી—બોર્ડ ની કેપ્સલોક કી ચાલુ હોય તો શું થશે ?
Q16
CD/DVD પર ડેટા સંગ્રહ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
Q17
નીચેનામાંથી કયું " ઈમ્પેકટ પ્રિન્ટર' છે ?
Q18
જે કમ્પ્યૂટર એક માઈક્રો પ્રોસેસર થી ચાલે તેને શું કહે છે ?
Q19
કમ્પ્યૂટરમાં તેની સાથે જોડાયેલ દરેક હાર્ડવેરની માહિતી કયાં સંગ્રહિત હોય છે ?
Q20
"ટોનર" ક્યા પ્રકારના પ્રિન્ટરમાં વપરાય છે ?
Q21
નીચેનામાંથી કોને મોનિટર કે સ્ક્રીન કહેવાય છે ?
Q22
સ્ક્ર્રીન સ્કોલીંગને કામ ચલાઉ ધોરણે અટકાવી દેવા કંઈ કી વપરાશે ?
Q23
એક કરતાં વધુ સ્પેસ છોડવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?
Q24
OCR વડે અક્ષરનું શું વંચાય છે ?
Q25
નીચેનામાંથી કયા એકમો કમ્પ્યૂટર અને ઉપયોગ કર્તા વચ્ચે પ્રત્યાયનનું માધ્યમ (સાધન) છે ?