Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી કયો RAM નો પ્રકાર નથી ?
Q2
નીચેનામાંથી કયું નોન ઈમ્પેકટ પ્રિન્ટર નથી ?
Q3
નીચેનામાંથી કયુ પૂર્ણનામ અયોગ્ય છે ?
Q4
CD/DVD માં રહેલ ડોકયુમેન્ટ કેવી કોપી ગણાશે ?
Q5
''ડોટ–મેટ્રીકસ'' એ શેનો પ્રકાર છે ?
Q6
કવાડ ડેન્સિટી ધરાવતી ફલોપી ડિસ્કમાં એક ઈંચમાં કેટલા ટ્રેક હોય છે ?
Q7
LMB કોના સંબંધીત શબ્દ છે ?
Q8
નીચેનામાંથી કયું 'પોઈન્ટિંગ ડિવાઈસ' નથી ?
Q9
નીચેનામાંથી કર્યો CPU નો ભાગ છે ?
Q10
ATM કાર્ડ અને ચેક પર લખેલ માહિતી કયા પ્રકારની ઈન્દથી છપાય ?
Q11
નીચેનામાંથી કોને કમ્પ્યૂટરનું મગજ કહે છે ?
Q12
કમ્પ્યૂટરમાં CPUને ઠંડુ રાખવા માટે શું વપરાય છે ?
Q13
નીચેનામાંથી કયું ઈનપુટ ડિવાઈસ નથી ?
Q14
કમ્પ્યૂટરમાં અક્ષરો કયાં ટાઈપ થશે તે .......વડે જાણી શકાય છે ?
Q15
માઈક્રો પ્રોસેસર કોની સાથે સીધુ જોડાયેલું હોય છે ?
Q16
કી બોર્ડ પર પ્રથમ લાઈનમાં ડાબેથી જમણી બાજુએ આલ્ફાબેટ કીનો ક્રમ કયો સાચો છે ?
Q17
કીબોર્ડની કી માં F1 માં F નો મતલબ શું થાય ?
Q18
VLSI ડિઝાઈન વાળા કમ્પ્યૂટર કઈ પેઢીના છે ?
Q19
સ્પીકર અને હેડફોન કયા પ્રકારના ડિવાઈસ છે ?
Q20
LAN પોર્ટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
Q21
ટ્રેક અને સેકટર એ સાથે સંબંધ ધરાવે છે
Q22
નોટબૂક PC (લેપટોપ) માં કયા પ્રકારનું મોનીટર વપરાય છે ?
Q23
UPS નું પૂર્ણ નામ........... છે ?
Q24
ઝડપી પ્રિન્ટીંગ માટે કયા પ્રકારનું પ્રિન્ટર શ્રેષ્ઠ છે ?