Question 1 of 25
Hints left: 3
Q1
કમ્પ્યૂટરમાં દરેક ભૌતિક સાધનોને શું કહેવામાં આવે છે ?
Q2
ડબલ ડેન્સિટી ધરાવતી ફલોપી ડિસ્કમાં એક ઈંચમાં કેટલા ટ્રેક હોય ?
Q3
નીચેનામાંથી કયું પોઈન્ટીંગ અને ડ્રોપ ડિવાઈસ છે ?
Q4
નીચેનામાંથી પ્રિન્ટર માટે કયો એકમ અલગ છે ?
Q5
US ટ્રેડીશનલ સ્ટાન્ડર્ડ કિબોર્ડમાં કેટલી કી હોય છે ?
Q6
નીચેનામાંથી કયું ઈનપુટ ડિવાઈસ છે ?
Q7
કયા ડિવાઈસમાં ટ્રેક અને સેકટર આવે છે ?
Q8
FDD નું પૂરું નામ જણાવો.
Q9
નીચેનામાંથી કયા પ્રકારના લે—આઉટ કીબોર્ડ વાળુ નથી મળતું ?
Q10
પ્રોસેસર ચીપ પર શું લગાવવામાં આવે છે ?
Q11
ચેક અને એટીએમ મશીનમાં શું વપરાય છે ?
Q12
MU નું પૂર્ણ નામ ......... છે?
Q13
પેન્ટિયમ ચિપનું ઉત્પાદન કંઈ કંપનીએ કર્યુ ?
Q14
નીચેનામાંથી કઈ ઓપ્ટીકલ ડિસ્ક નથી ?
Q15
ગ્રાફીકનો ડેટા પ્રોસેસ કરતાં યુનિટને ......... કહે છે ?
Q16
નીચેનામાંથી કયું સંગ્રાહક સાધન નથી ?
Q17
સીરીયલ પોર્ટ સાથે કયું ડિવાઈસ જોડી શકાય છે ?
Q18
નીચેનામાંથી કયા પ્રકારના લેઆઉટ ધરાવતા કીબોર્ડ વપરાય છે ?
Q19
નીચેનામાંથી કયા ડિવાઈસને પેરેલલ પોર્ટમાં જોડવામાં આવે છે ?
Q20
કમ્પ્યૂટરમાં ડેટા પર ગણતરી શેમાં થાય છે ?
Q21
SMPS ના પૂર્ણનામમાંથી કયો શબ્દ AC કરંટને DCમાં બદલાવની પ્રક્રિયા સૂચવે છે ?
Q22
ડેટામાંથી માહિતીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
Q23
માઉસમાં LMB અને RMB વચ્ચે કયું વ્હીલ હોય છે ?
Q24
કમ્પ્યૂટરની માહિતી કાગળ પર છાપવા માટે શું જોઈશે ?
Q25
પ્રિન્ટરની સ્પીડ શેમાં માપવામાં આવે છે ?