Question 1 of 25
Hints left: 3
Q1
"Large Scale Intigated Circuit" બીજા કયા નામથી ઓળખાય છે ?
Q2
SMPS નું પૂર્ણ નામ ..........છે.
Q3
પ્રોસેસ ચીપ શેના પર લગાવવામાં આવે છે ?
Q4
CRT માં સ્ક્રીનમાં કયો પદાર્થ વપરાય છે ?
Q5
નીચેનામાંથી અયોગ્ય વિધાન કયું છે ?
Q6
ડોટ મેટ્રીકસ પ્રિન્ટર (DMP) માં ઝડપ શેમાં મપાય છે ?
Q7
કમ્પ્યૂટરની Display Screen ખૂબ જ નાના ટપકાઓમાં વહેંચાયેલી હોય છે તેને શું કહે છે ?
Q8
કોઈપણ ઈમેજના નાનામાં નાના એકમ (ટૂકડા) ને શું કહે છે?
Q9
પ્રિન્ટરની ઝડપ કયા એકમમાં મપાતી નથી ?
Q10
કર્સરને એકસાથે પાંચ સ્પેસ જેટલું ખસેડવા કઈ કી નો ઉપયોગ થાય છે ?
Q11
કી બોર્ડમાં કુલ કેટલી ફંકશન કી નો ઉપયોગ થાય છે ?
Q12
તસ્વીરોને ડિજીટલ સ્વરૂપમાં રૂપાંતરીત કરવા માટે કયા ડિવાઈસ નો ઉપયોગ થાય છે?
Q13
DMP નું પૂર્ણનામ. ...... છે.
Q14
મોનિટરની સાઈઝ કઈ રીતે મપાય છે ?
Q15
માઉસ વડે ડ્રેગ અને ડ્રોપ કરવા કઈ કિલક દબાવી રાખવી જોઈએ.
Q16
POST પ્રક્રિયાનું પૂર્ણ નામ ........ છે.
Q17
નીચેનામાંથી કયું હાર્ડવેર નથી ?
Q18
UPC નું ફુલફોર્મ શું છે ?
Q19
ટ્રેકબોલ વાળા માઉસને કેવું માઉસ કહેવાય છે ?
Q20
ડિલીટ કીનો ઉપયોગ શું છે ?
Q21
લાઈન પ્રિન્ટર ઓછામાં ઓછી કેટલી લાઈન એક મિનિટમાં છાપે છે ?
Q22
લેરર પ્રિન્ટરમાં પ્રિન્ટીંગ શેના દ્વારા થાય છે ?
Q23
લેસર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ કયા નામથી ઓળખાય છે ?
Q24
DPI નું પૂર્ણ નામ ........ છે.
Q25
ઈલેકટ્રોન ગન નો ઉપયોગ કયા મોનીટરમાં થાય છે ?