Question 1 of 25
Hints left: 3
Q1
Bit એ કયા બે શબ્દોનું ટૂંકુરૂપ છે ?
Q2
નીચેનામાંથી કયું ડેટાબેઝનું ઘટક છે ?
Q3
RAM કયા પ્રકારની મેમરી છે ?
Q4
કમ્પ્યૂટર બંધ થતા ડેટા નાશ પામે તે ગુણધર્મ ને શું કહે છે ?
Q5
કયા પ્રકારની મેમરીમાં કમ્પ્યૂટર બનાવતી વખતે જ ડેટા સંગ્રહ કરી દેવામાં આવે છે ?
Q6
કમ્પ્યૂટરમાં વપરાતી JPEG ફાઈલનું પૂરુંનામ જણાવો.
Q7
EPROM માં E એટલે શું ?
Q8
સેકન્ડરી મેમરીનો ડેટા કયા પ્રકારની મેમરી છે ?
Q9
BCD નો ઉપયોગ કોના માટે થાય છે ?
Q10
કઈ મેમરી મેગ્નેટીક સ્વરૂપમાં નથી ?
Q11
IDEનું પૂર્ણનામ જણાવો.
Q12
CDમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહે છે ?
Q13
1024 bit = ........ Byte.
Q14
CD/DVDમાં કયા પ્રકારની ફાઈલ સિસ્ટમ વપરાય છે?
Q15
નીચેનામાંથી શાનો એકર્સ્ટનલ સ્ટોરેજ તરીકે ઉપયોગ થતો નથી ?
Q16
1024 MB = ......... ?
Q17
ગણતરી કરવા માટેનું સૌપ્રથમ યંત્ર કયું હતું ?
Q18
એક ફોલ્ડરમાં બીજુ ફોલ્ટર હોય તેને શું કહેવાય ?
Q19
સેકન્ડરી મેમરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
Q20
5.25" (ઈંચ) ની ફલોપી ડિસ્કની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે ?
Q21
RAM (પ્રાયમરી મેમરી) કયા પ્રકારની છે ?
Q22
નીચેનામાંથી સૌથી ઓછી મેમરી ધરાવતું ડિવાઈસ ક્યું છે ?
Q23
માઉસના ડાબી બાજુના બટનને શું કહે છે ?
Q24
કમ્પ્યૂટર કયા બે અંકો ને ઓળખે છે ?
Q25
ફોલ્ડરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?