Question 1 of 25
Hints left: 3
Q2
નીચેનામાંથી કઈ મેમરી પ્રાયમરી મેમરી નથી ?
Q3
DVD ની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે ?
Q4
kbps નું પૂરુંનામ શું છે ?
Q5
1 નિબલ = ......... બીટ્સ.
Q6
''ઓકટલ' સંખ્યા પદ્ધતિમાં કેટલા અંકો હોય છે ?
Q7
નીચેનામાંથી કયું તત્કાલીન સંગ્રાહક છે ?
Q8
નીચેનામાંથી કયું પૂર્ણનામ ખોટું છે?
Q9
CD ની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે ?
Q10
કમ્પ્યૂટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા કેટલા બીટ (ડ) વપરાય છે ?
Q11
CD−R ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?
Q12
ડેટા ટ્રાન્સફર થવાની સ્પીડ માપવાનો એકમ કયો છે ?
Q13
કેશ મેમરીનું સ્થાન કયાં હોય છે ?
Q14
BMP નું પૂરુંનામ શું છે ?
Q15
નીચેનામાંથી કઈ સેકન્ડરી મેમરી નથી ?
Q16
નીચેનામાંથી કઈ પ્રાયમરી મેમરી નથી.
Q17
કમ્પ્યૂટરમાં ફાઈલનો સંગ્રહ કયાં થાય છે ?
Q18
નીચેનામાંથી કઈ પદ્ધતિમાં A, B, C, D, E, F એમ છ કેરકેટર જોવા મળે છે ?
Q19
CD-RW (કોમ્પેકટ ડિસ્ક)ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?
Q20
ફ્લેશ ડ્રાઈવ (પેનડ્રાઈવ) બીજા કયા નામથી ઓળખાય છે?
Q21
કમ્પ્યૂટરમાં મહત્વની માહિતીનો સંગ્રહ કયા થાય છે ?
Q22
3.5 ઇંચ ફલોપીની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?
Q23
SSD નું પૂરુંનામ શું છે ?
Q24
RAM અને CPU વચ્ચે કઈ મેમરી ''બફર મેમરી" તરીકે કાર્ય કરે છે ?
Q25
નીચેનામાંથી કયા ડિવાઈસમાં લેસર કિરણોનો ઉપયોગ થતો નથી ?