Question 1 of 25
Hints left: 3
Q1
પ્રાયમરી મેમરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
Q2
અયોગ્ય પૂર્ણનામ ચકાસો.
Q3
વર્તુળાકાર ટ્રેકમાં ડેટા સંગ્રહ કરતી ડિસ્ક કઈ છે?
Q4
નીચેનામાંથી કયો ડેટાનો પ્રકાર છે ?
Q5
નીચેનામાંથી કયો ROM નો પ્રકાર નથી ?
Q6
કમ્પ્યૂટરમાં ફાઈલની સાઈઝ શેમાં મપાય છે ?
Q7
RAM નું પૂરુંનામ શું છે ?
Q8
નીચેનામાંથી કઈ મેમરી ''વોલેટાઈલ" ગુણધર્મ ધરાવે છે ?
Q9
BCD માં કેટલા Bit નું જૂથ હોય છે ?
Q10
Random Access Memory ની પદ્ધતિ કરતા વિરૂદ્ધ પ્રકારની પદ્ધતિ ધરાવતી મેમરી કઈ છે ?
Q11
ફકત વાંચી શકાય તેવી મેમરી કઈ છે ?
Q12
પેનડ્રાઈવ ને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે?
Q13
કમ્પ્યૂટર મેમરીમાં અક્ષરનો સંગ્રહ કરવા માટે નીચેનામાંથી કઈ રીત વપરાય છે ?
Q14
MS-Access માં બનેલ ફાઈલનું એક્ષટેશન શું હોય છે ?
Q15
1024 kb એટલે ............... બાઈટ્સ.
Q17
નીચેનામાંથી કયો એકમ સૌથી મોટો છે ?
Q18
યુનિકોડની 16 bitની કોર્ડીંગ સિસ્ટમ વડે કેટલા કેરકેટર્સને કોડ એનાયત કરી શકાશે ?
Q20
DBMSમાં કવેરી તરીકે પૂછેલ પ્રશ્નનો જવાબ શું કહેવાય છે ?
Q21
SSD નું પૂર્ણનામ જણાવો.
Q23
Uni Code માં કેટલા બિટનો ઉપયોગ થાય છે ?
Q24
કયો શબ્દ મોનીટરનું રિઝોલ્યુશન દર્શાવે છે ?
Q25
સ્પાયરલ આકારના ટ્રેકમાં ડેટા સ્ટોર કરતી ડિસ્ક કઈ છે ?