Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી ?
Q2
નીચેનામાંથી કયુ અલગ પડે છે ?
Q3
નીચેનામાંથી કઈ પ્રોસીઝરલ ભાષા છે ?
Q4
નીચેનામાંથી કયો સિસ્ટમ સોફ્ટવેર છે ?
Q5
COBOL માં CO નો મતલબ શું થાય ?
Q6
કયો સોફટવેર Database Management નું કાર્ય કરે છે?
Q7
સોફ્ટવેર અને હાર્ડવેર (ચીપ) એક નાનકડા કમ્પ્યૂટર જેવું કાર્ય કરે તેને શું કહે છે ?
Q8
નવું હાર્ડવેર જોડીએ ત્યારે કયો પ્રોગ્રામ ઈન્સ્ટોલ કરવો જરૂરી છે ?
Q9
''લિનક્ષ ઉબુન્ટુ''માં ઉબુન્ટુ કઈ ભાષાનો શબ્દ છે ?
Q10
દરેક મોડેલના કમ્પ્યૂટરમાં શું કોમન હોય છે ?
Q11
નીચેનામાંથી કયો પ્રકાર સિસ્ટમ યુટિલીટી સોફ્ટવેરનો નથી ?
Q12
Niklaus Wirta એ કઈ કમ્પ્યૂટર ભાષા ડેવલપ કરી હતી ?
Q13
MS office માં કયા સોફટવેરનો સમાવેશ થતો નથી ?
Q14
નીચેનામાંથી કઈ હાઈલેવલ લેગ્વેજ છે ?
Q15
PDA કમ્પ્યૂટરનું પૂર્ણ નામ શું છે ?
Q16
ઓરેકલ કયા પ્રકારનું સોફટવેર છે ?
Q17
ROM, PROM ના સોફ્ટવેર અને હાર્ડવેરના કોમ્બીનેશનને શું કહે છે ?
Q18
જૂના પ્રોગ્રામ (સોફટવેર) ને હાલની સ્થિતિમાં વ્યવસ્થિત કરવા માટે શું કરવું પડે ?
Q19
GUI નું પૂરુંનામ શું છે ?
Q20
નીચેનામાંથી કયો સોફટવેર વર્ડ પ્રોસેસિંગ માટેનો છે ?
Q21
નીચેનામાંથી કયું ડિવાઈસ 'પેન્ટિયમ' (Pentium) નામથી પણ વેચાય છે ?
Q22
C++ ભાષા કોણે વિકસાવી હતી ?
Q23
નીચેનામાંથી કયો વાયરસનો પ્રકાર નથી ?
Q24
Disk Difragmenters સોફટવેર શું કાર્ય કરે છે ?
Q25
યુનિકસ OS કોણ વિકસાવી હતી ?