Question 1 of 25
Hints left: 3
Q1
કમ્પ્યૂટરમાં ફાઈલને Delete કર્યા બાદ કયાં જોઈ શકાય છે ?
Q2
ફોટો એડિટીંગ માટે કયો સોફટવેર છે ?
Q3
નીચેનામાંથી કયો સોફટવેર એનિમેશન બનાવવા વપરાય છે ?
Q4
નીચેનામાંથી કઈ ઈન્ટરપ્રિટેડ લેંગ્વેજ કહેવાય છે ?
Q5
કમ્પ્યૂટરમાં સિકયુરિટી માટે વપરાતા સોફ્ટવેરને શું કહે છે ?
Q6
DBMS નું પૂરુંનામ શું છે ?
Q7
કઈ ભાષાને મીડલ લેંગ્વેજ કહે છે ?
Q8
આઉટલૂક એકસપ્રેસ કયા પ્રકારનો સોફટવેર પ્રોગ્રામ છે?
Q9
કમ્પ્યૂટરમાં ચોક્કસ પ્રકારના કાર્યો માટે બનેલા સોફટવેરને શું કહે છે ?
Q10
સોફટવેર ભાષા "C" ને કોણે વિકસાવી ?
Q11
નીચેનામાંથી કયો સિસ્ટમ સોફ્ટવેર હંમેશા મુખ્ય મેમરી (RAM) માટે કાર્ય કરે છે ?
Q12
"Booting....' એટલે શું ?
Q13
એપ્લીકેશન સોફટવેર નું કાર્ય શું?
Q14
નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી ?
Q15
ઉબુન્ટુ લિનક્ષ બનાવનાર સંસ્થા કેનોનિકલ લિમિટેડની સ્થાપના કોણે કરી હતી ?
Q16
કમ્પયૂટરમાં સાયન્ટીફિક કેલ્કયુલેશન માટે કઈ લેંગ્વેજનો ઉપયોગ થતો ?
Q17
કયું વર્ડ પ્રોસેસર સૌ પહેલા આવ્યું હતું ?
Q18
નીચેનામાંથી કયું મિડીયા પ્લેયર નથી.
Q19
ફાઈલને એક જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવા યો કમાંડ વપરાશે ?
Q20
Corel Quattro pr. કયા પ્રકારનો સોફટવેર છે?
Q21
ઈલેકટ્રોનિક ડિવાઈસ માટેની સૌપ્રથમ કમ્પ્યૂટર લેંગ્વેજ કઈ હતી ?
Q22
નીચેનામાંથી કયો સોફટવેર Desktop Publishing Software નથી ?
Q23
Lisp ભાષા શા માટે ડિઝાઈન થઈ હતી ?
Q24
'BASIC" તાપમાન પૂર્ણ નામમાં "S" એટલે શું ?
Q25
C, C++, JAVA વગેરે કયા પ્રકારની લેંગ્વેજ છે ?