Question 1 of 25
Hints left: 3
Q1
COBOLનું પૂર્ણનામ શું છે ?
Q2
લેંગ્વેજ ટ્રાન્સલેટર કયા પ્રકારનો સોફટવેર છે ?
Q3
SQL નું પૂરુંનામ શું છે ?
Q4
કયા સોફટવેરનો ઉપયોગ વેબ બ્રાઉઝીંગ માટે થાય છે ?
Q6
કમ્પ્યૂટર વાઈરસ શું છે ?
Q7
નીચેનામાંથી કયો સોફટવેર ફાઈલને કમ્પ્રેસ કરવા માટે વપરાય છે ?
Q8
Artificial Intelligence માટે કઈ ભાષા સૌપ્રથમ વિકસાવવામાં આવી હતી ?
Q9
અકાઉન્ટીંગ માટે કયો સોફટવેર છે ?
Q10
નીચેનામાંથી કયું ગ્રાફિકલ ડિઝાઈન માટેનું સોફટવેર છે ?
Q11
CUI નું પૂર્ણનામ આપો.
Q12
નીચેનામાંથી કઈ "OS" વિન્ડોઝની નથી?
Q13
કોમ્પ્યૂટરમાં શું ન હોય તો તે ચાલુ થઈ શકતું નથી ?
Q14
કઈ કંપનીએ કમ્પ્યૂટર લેંગ્વેજ JAVA ડેવલપ કરી છે ?
Q15
સોફટવેર વિકસાવવાની પ્રક્રિયાને શું કહે છે ?
Q16
HTML માં આડીલાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે ?
Q17
Multics નું પૂર્ણનામ શું છે ?
Q18
નીચેનામાંથી કયું લેંગ્વેજ ટ્રાન્સલેટર છે ?
Q19
LISP નું પૂરું નામ શું છે ?
Q20
એસેમ્બલી લેંગ્વેજમાં વપરાતું ટ્રાન્સલેટર કયા નામથી ઓળખાય છે ?
Q21
કમ્પ્યૂટર ઓપરેટીંગ સિસ્ટમમાં વિન્ડો, તેના મેનુ અને વિવિધ બટન્સ વગેરે તૈયાર કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે ?
Q22
સોફટવેર (પ્રોગ્રામ) માં ''બગ'' શું હોય છે ?
Q23
નીચેનામાંથી કયું text એડિટર નથી ?
Q24
કમ્પ્યૂટર ગેમ બનાવવા માટે કઈ ભાષાનો વિકાસ કરવામાં આવ્યો હતો ?
Q25
નીચેનામાંથી કયું યુટિલિટી સોફટવેર નથી