Question 1 of 18
Hints left: 3
Q1
ડેનીસ રીચી એ C લેંગ્વેજ કયારે વિકસાવી ?
Q2
ઈન્ટરનેટમાં વપરાતી કમ્પ્યૂટર ભાષા કઈ છે ?
Q3
JAVA નામની કમ્પ્યૂટર ભાષા કોણે તૈયાર કરી હતી ?
Q4
સોફટવેરના પ્રકાર એસેમ્બલરનું કાર્ય શું હોય છે ?
Q5
કમ્પ્યૂટરમાં "Virus" શું છે?
Q6
ALGOL ભાષાનું પૂર્ણ નામ શું છે ?
Q7
સોફ્ટવેર તૈયાર થયા પછી ચેક કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
Q8
ફોટોશોપમાં સ્લાઈડ શો ચાલુ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ?
Q9
નીચેનામાંથી કઈ 'OS' લિનક્ષ ફેમિલીની નથી ?
Q10
કમ્પ્યૂટરની મશીન લેંગ્વેજને યુઝર સમજી શકે તેવી ભાષામાં અનુવાદિત કરવા શું વપરાય છે ?
Q11
PDA કયા પ્રકારનું કમ્પ્યૂટર કહેવાય છે ?
Q12
FORTRAN ભાષા કોણે વિકસાવી ?
Q13
નીચેનામાંથી કયો અકાઉન્ટીંગ સોફટવેર છે ?
Q14
Pizap એ ક્યા પ્રકારનો સોફટવેર છે ?
Q15
કમ્પ્યૂટરમાં જૂના સોફ્ટવેરની આવૃત્તિને નવી અદ્યતન આવૃત્તિમાં ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ?
Q16
નીચેનામાંથી કયું સોફટવેર "ઈ–મેઈલ કલાયન્ટ" છે ?
Q17
એવો કયો સોફટવેર છે જે યુઝર, હાર્ડવેર એપ્લિકેશન સોફટવેર ડ્રાઈવર દરેક ને એક સાથે જોડે છે ?
Q18
ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનો સોફટવેર છે ?