Question 1 of 25
Hints left: 3
Q1
xyz@yahoo.com માં yahoo શું છે ?
Q2
એક મેઈલ કેટલા લોકોને એક સાથે મોકલી શકાય ?
Q3
બ્લોગ શબ્દ કયા શબ્દો પરથી બન્યો છે ?
Q4
IP એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય છે ?
Q5
નીચેનામાંથી કઈ એવી સર્વિસ છે જેના પર અમુક ગ્રુપ દ્વારા કોઈ ટોપિક પર પોતાના મંતવ્યો મૂકવામાં આવે છે ?
Q6
એશિયાનું સૌથી મોટું ફાયબર ઓપ્ટીક નેટવર્ક કયું છે ?
Q7
LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?
Q8
વેબસાઈટનું URL કયાં લખવાનું હોય છે ?
Q9
ઈન્ટરનેટ ની સ્પીડ માપવાનો એકમ ........ છે.
Q10
ભારતમાં ઈન્ટરનેટ સેવા કયારે શરૂ થઈ હતી ?
Q11
ઈન્ટરનેટ વડે કયા પ્રોટોકોલ વડે દૂરના કમ્પ્યૂટરમાં લોગઈન કરી શકાય છે ?
Q12
world wide web નો સૌથી મહત્વનો પ્રોટોકોલ કયો છે ?
Q13
ISDN નું પૂર્ણનામ શું છે ?
Q14
HTTP પ્રોટોકોલનું પોર્ટ એડ્રેસ કેટલું છે ?
Q15
નીચેનામાંથી કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી મજબૂત નેટવર્ક ગણાય છે ?
Q16
સમગ્ર ઈન્ટરનેટનું માલિક કોણ છે ?
Q17
બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફટવેરનું સંયોજન થાય તેને શું કહે છે ?
Q18
ડોકયુમેન્ટને કયા ફોર્મેટમા કન્વર્ટ કરવાથી વેબસાઈટ પર પબ્લિશ કરી શકાય ?
Q19
Wireless Application Protocol નીચેનામાંથી કઈ સેલ્યુલર ટેકનોલોજીને સપોર્ટ કરે છે ?
Q20
ઈ-મેઈલમાં નીચે આપેલ શબ્દોમાંથી કયા શબ્દનો ઉપયોગ થતો નથી ?
Q21
ઈન્ટરનેટના ઈમેઈલ બોકસમાં જે મેઈલ મોકલવાના બાકી હોય તે કયા બોકસમાં જોવા મળશે ?
Q22
ઈ–મેઈલમાં ફોટો મોકલવા શેનો ઉપયોગ કરશો ?
Q23
ડાયલ–અપ ઈન્ટરનેટ કનેકશનમાં કયું સાધન જોઈએ ?
Q24
ડોમેઈન નેમ નો આધાર શેના પર હોય છે ?
Q25
ડોમેઈન નેમ .au કયા દેશનું છે ?