Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી કયું સર્ચ એન્જીન નથી ?
Q2
નેટવર્ક ની શોધ કયા દેશ દ્વારા કરવામાં આવી ?
Q3
ISDNનું પૂર્ણનામ શું છે ?
Q4
IP એડ્રેસના ચાર ભાગ કઈ નિશાની વડે અલગ હોય છે ?
Q5
અમેરીકાની સંરક્ષણ સંસ્થા પેન્ટાગોન એ કઈ સાલમાં ARPANET નો ઉપયોગ કર્યો ?
Q7
WWW ની વ્યવસ્થા કોણે ડેવલપ કરી હતી ?
Q9
બીટનેટ વડે શું શકય બન્યું ?
Q10
ઈ-મેઈલને ગુજરાતીમાં શું કહે છે ?
Q12
ARPANET ની શરૂઆત 1969માં થઈ હતી. પાછળથી કઈ સાલમાં ARPANET ને વિખેરી નાખવામાં આવ્યું ?
Q13
ઈ-મેઈલમાં ટેકસ્ટનો બોલ્ડ, ઈટાલીક, વગેરે માં ફેરવવા શું વપરાય ?
Q14
નીચેનામાંથી શાના વડે ટેલીફોન લાઈન દ્વારા એક કમ્પ્યૂટરનું બીજા કમ્પ્યૂટર સાથે જોડાણ થઈ શકે છે ?
Q15
abc@gmail.com માં @ પહેલાના નામને શું કહેવાય?
Q16
ઈ–મેઈલનો જવાબ આપવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?
Q17
ટીમ બર્નસ લી કઈ સંસ્થામાં પ્રોગ્રામર અને સંશોધક તરીકે કાર્ય કરતા હતા ?
Q18
HTML ડોકયુમેન્ટ બનાવવા શું જોઈએ ?
Q19
નીચેનામાંથી કયું ઈન્ટરનેટનું પાસુ નથી ?
Q20
ચેટીંગ માટે કાર્ય કરતા IRC નું પૂરુંનામ શું છે ?
Q21
નીચેનામાંથી કયો ઈકોમર્સની મર્યાદા નથી ?
Q22
HTML ની ફાઈલનું આઉટપુટ જોવા કયો સોફટવેર વપરાય ?
Q23
વેબ બ્રાઉઝર વડે કયુ કાર્ય થાય છે ?
Q24
મોડેમ ના કેટલા પ્રકારો છે ?
Q25
કોઈની સમક્ષ તમે જે નથી તે સ્વરૂપે રજૂ થવું અથવા કોઈ નકલી વેબસાઈટને પ્રમાણભૂત વેબસાઈટ તરીકે રજૂ કરવી તેને શું કહેવાય છે ?