Question 1 of 25
Hints left: 3
Q1
વેબ બ્રાઉઝરમાં કયા બટન હોય છે ?
Q2
ભારત માટે ડોમેઈન નેમ શું છે ?
Q3
નીચેનામાંથી કયો ઈ–કોમર્સનો પ્રકાર નથી ?
Q4
GSWAN એ કેવા પ્રકારનું નેટવર્ક છે ?
Q5
ડીજીટલ નેટવર્કિંગ માટેની સેવા 2G માં ડેટાની ઝડપ કેટલી હોય છે ?
Q6
ઈન્ટરનેટમાં સૌથી વધુ ઝડપી મિડીયા (માધ્યમ) કયું છે ?
Q7
HTML માં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ?
Q8
ઈ-મેઈલમાં BCC નું પૂરું નામ શું છે ?
Q9
ઈ-મેઈલ મોકલવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?
Q10
દરેક વેબસાઈટનું એક અજોડ સરનામું હોય છે તેને શું કહે છે ?
Q11
હયાત વેબસાઈટના પાનાને ઈલેકટ્રોનિક પદ્ધતિથી સુધારવાની પદ્ધતિને શું કહે છે ?
Q12
કોઈપણ દેશની લશ્કરી વેબસાઈટને ડોમેઈન શું હોય છે ?
Q13
ઈન્ટરનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
Q14
વાયરલેસ નેટવર્ક ને શું કહે છે ?
Q15
ઈન્ટરનેટના વિકાસના પાયાનું કાર્ય કઈ સંસ્થાએ કર્યુ?
Q16
બ્લોગમાં અગાઉની માહિતી ધરાવતાં ફોલ્ડરને શું કહે છે ?
Q17
નીચેનામાંથી કયું ડોમેઈન નેમ સહકારી એકમો સૂચવે છે ?
Q18
SGML ભાષા કોણે તૈયાર કરી હતી ?
Q19
ઈ–મેઈલમાં કયા પ્રકારનો ડેટા મોકલી શકાય ?
Q20
URL ના કયા બે ભાગ છે ?
Q21
નીચેનામાંથી કયો એવો કમ્પ્યુનિકેશન પ્રોટોકોલ છે જે વેબ બેઝડ માહિતી ને કમ્પ્યૂટર સાથે જોડે છે ?
Q22
.edu ડોમેઈન નામ કોને લાગુ પડે છે ?
Q23
નીચેના માંથી કયું સાધન ડિજીટલ ડેટાને એનેલોગમાં રૂપાંતર કરે છે ?
Q24
દસ્તાવેજો, વિસ્તાર પત્રક, પ્રસ્તુતિ, ચિત્રો અને ફોર્મના સંપાદન માટે ગુગલની કઈ સુવિધા છે ?
Q25
ઈન્ટરનેટમાં વેબપેજ ને રિફ્રેશ કરવા માટે કઈ કી વપરાય છે ?