Question 1 of 25
Hints left: 3
Q1
કયા ઈન્ટરનેટના જોડાણની ગુણવત્તા પ્રમાણમાં ઓછી છે ?
Q2
Wi—fi ના કયા સ્ટાન્ડર્ડમાં સૌથી વધુ ડેટા રેટ મળે છે ?
Q3
કઈ સર્વિસ વડે પૃથ્વીને 3D (ત્રિ-પરિમાણીય) રૂપે દર્શાવે છે ?
Q4
હાયપર ટેકસ્ટ માર્કઅપ લેંગ્વેજ નું ટૂંકુરૂપ કયું છે ?
Q5
ઈ—કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસ ને ટૂંકમાં શું કહે છે ?
Q6
નીચેનામાંથી કયું ઈ–મેઈલ એડ્રેસ ખોટું છે ?
Q7
ઈ–મેઈલ એડ્રેસની શરૂઆત શાનાથી થાય છે ?
Q8
કોઈ પણ વેબસાઈટનું ભૌગોલિક નામ એટલે શું ?
Q9
128 bit વાળું IP એડ્રેસ કયું છે ?
Q10
કયા પ્રોટોકોલ વડે અન્ય કમ્પ્યૂટરને નેટવર્કના માધ્યમથી ચલાવી શકાય ?
Q11
નીચેનામાંથી કયું ઈન્ટરનેટ કનેકશન કાયમી પ્રકારનું છે ?
Q12
HTML એટલે ............. ?
Q13
કયા પ્રકારનું ઈન્ટરનેટ જોડાણ ટેલીફોન લાઈન વાપરે છે ?
Q14
આવેલ ઈ-મેઈલને અન્યત્ર મોકલવાની પ્રક્રિયા એટલે ...... ?
Q15
વિશ્વમાં સૌથી વધુ ઓનલાઈન પુસ્તકો વેચતી વેબસાઈટ કઈ ?
Q16
Google શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે ?
Q17
ઈન્ટરનેટ પર કરેલ "વેબ એક્ટિવીટી" સેવ શેમાં થાય છે ?
Q18
વેબસાઈટમાં એક પેજ પરથી બીજા પેજ પર જવા શું વપરાય છે ?
Q19
Home page એટલે ............ ?
Q20
ભારતમાં કઈ કંપનીએ વ્યાપારી ધોરણે ઈન્ટરનેટ સેવા શરૂ કરી હતી ?
Q21
મનપસંદ બ્લોગ કે વેબસાઈટની માહિતી મેળવતા રહેવા માટે કઈ તકનીકનો ઉપયોગ થાય છે ?
Q22
ઈન્ટરનેટ પર શોધના પરિણામને મર્યાદિત રીતે સંક્ષિપ્ત કરવા કયા પ્રકારનું શોધ એન્જીન વપરાય છે ?
Q23
કમ્પ્યૂટરમાં નેટવર્ક જોડવા શું જરૂરી હોય છે ?
Q24
નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી ?
Q25
3G ડેટાકાર્ડને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?