Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી કયુ સર્ચ એન્જીન નથી ?
Q2
ઈ–મેઈલને લગતી માહિતી માટે કયા પ્રોટોકોલનું પાલન થાય છે ?
Q3
વાઈ-ફાઈના ધારાધોરણ માં સિગ્નલ (સંકેતો) પહોંચવાની રેન્જ (અંતર) મર્યાદા કેટલી છે ?
Q4
નીચેનામાંથી કઈ વેબસાઈટ દ્વારા ઓનલાઈન હરાજી થાય છે?
Q5
કયા પ્રોટોકોલ વડે વેબ કલાયન્ટ ને સર્વર સાથે જોડવામાં આવે છે ?
Q6
ઈ–મેઈલ એડ્રેસમાં યુઝરનેમ પછી કઈ નિશાની મૂકવામાં આવે છે ?
Q7
પરસ્પર જોડાયેલ કમ્પ્યૂટર કેટલાક નિશ્ચિત શિષ્ટાચાર અને નિયમોનું પાલન કરે તે જરૂરી છે. આ શિષ્ટાચાર નિયમોને શું કહે છે ?
Q8
નીચેનામાંથી કયું ગૂગલ કંપનીનું છે ?
Q9
ઈન્ટરનેટમાં વાયરિંગ અને સ્થાયી ડેટા લાઈનની જરૂરીયાત માંથી પોર્ટેબલ ઈન્ટરનેટ સુવિધા કોના દ્વારા મળી શકે ?
Q10
ઈન્ટરનેટમાં દરેક વેબ સાઈટના એડ્રેસને એક યુનિક IP એડ્રેસ આપવામાં આવે છે. તે બન્ને વચ્ચે કન્વર્ઝન કરવા કયો પ્રોટોકોલ છે ?
Q11
ઈ-કોમર્સમાં કન્ઝયુમર ટુ કન્ઝયુમર ને ટૂંકમાં કઈ રીતે ઓળખવામાં આવે છે ?
Q12
કમ્પ્યૂટરર્સને કેબલ કે વાયરલેસ માધ્યમ વડે કેવી રીતે જોડવામાં આવ્યા છે તે શાના વડે જાણી શકાય ?
Q13
નીચેનામાંથી કયું IP એડ્રેસ અયોગ્ય છે ?
Q14
ઈન્ટરનેટ પર ભારતમાં વેબસાઈટ બનાવનાર પ્રથમ રાજકીય પાર્ટી કઈ છે ?
Q15
નીચેનામાંથી કયું ઈન્ટરનેટ પર લોકેશન જાણવા વેબ બ્રાઉઝર વડે વપરાય છે ?
Q16
OSI મોડેલમાં કેટલા લેયર હોય છે ?
Q17
HTTP એટલે .............. ?
Q18
ઈન્ટરનેટમાં કામગીરી માટે કયો પ્રોટોકોલ ઉપયોગી છે ?
Q19
HTML માં શેના આધારે પ્રોગ્રામિંગ થાય છે ?
Q20
WML નું પૂર્ણનામ શું છે ?
Q21
ઈન્ટરનેટ પરથી મફતમાં મળી શકતા સોફ્ટવેરને શું કહે છે ?
Q22
ઈન્ટરનેટ પર સેવાઓ મેળવવા સિક્રેટ કોડની વ્યવસ્થા છે તેને શું કહે છે ?
Q23
વેબસાઈટ એ શાનો……………… નો સમૂહ છે.
Q24
નીચેનામાંથી કયું સર્ચ એન્જીન નથી ?
Q25
ઈન્ટરનેટમાં સામન્ય રીતે પાસવર્ડ કઈ સંજ્ઞામાં દેખાય છે ?