Question 1 of 25
Hints left: 3
Q1
.com, .edu, .org એ શેના પ્રકાર છે ?
Q3
ઈન્ટરનેટ પર કમ્પ્યૂટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્ત કર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે ?
Q4
અંગત રોજનીશીની જેમ નીચેનામાંથી કઈ વેબસાઈટ એક વ્યકિત દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ?
Q5
માહિતી પ્રત્યાયન માટેના નિયમોના ગણને કયા નામથી ઓળખવામાં આવે છે ?
Q6
ઈન્ટરનેટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?
Q7
ક્રિપ્ટોએનાલિસિસ (Cryptocnalysis) ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?
Q8
ઈન્ટરનેટના માધ્યમથી લાંબા અંતરના 'ફોન કોલ્સ' માટે કઈ ટેકનોલોજી વપરાય છે ?
Q9
ડાયલ–અપ કનેકશન કેટલા સુધીની ઝડપથી કાર્ય કરે છે ?
Q10
વેબ એડ્રેસની શરૂઆત શેનાથી થાય છે ?
Q11
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા www નું સંચાલન કરે છે ?
Q12
રીંગ ટોપોલોજીમાં બે કમ્પ્યૂટર કેવા પ્રકારની લૂપ સાથે જોડાયેલા હોય છે ?
Q13
URL એટલે .......... ?
Q14
1995 માં VSNL દ્વારા કઈ સેવાની શરૂઆત થઈ ?
Q15
નીચેનામાંથી કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિનું છે ?
Q16
નીચેના પૈકી કયું SaaSનું સાચું પૂર્ણ સ્વરૂપ છે ?
Q18
વિશ્વનું સૌથી વધુ વપરાતું સર્ચ એન્જી કયું છે ?
Q19
ડિલીટ કરેલા ઈ–મેઈલ કયા સંગ્રહ થાય છે ?
Q20
વેબ પેજને જોવા માટે કયો પ્રોગ્રામ જોઈએ ?
Q21
નીચેનામાંથી કઈ સંસ્થાઓ ઈ–મેઈલ સેવા પૂરી પાડે છે ?
Q22
નીચેનામાંથી કયું ઈમેઈલ કલાયન્ટ તરીકે જાણીતું સોફટવેર છે ?
Q23
નીચેનામાંથી કયું પૂર્ણનામ અયોગ્ય છે ?
Q24
IP એડ્રેસનું કયું વર્ઝન સાચું છે ?
Q25
Internet નું પૂરુંનામ શું છે ?