Question 1 of 25
Hints left: 3
Q1
abhayam@hotmail.com માં "Hotmail" કે શું દર્શાવે છે ?
Q2
સ્ટીવ જોબ્સ કઈ કંપનીના પ્રણેતા છે ?
Q3
વેબ બ્રાઉઝરના ભાગ તરીકે ઈન્સ્ટોલ કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે ?
Q4
USENET નો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે ?
Q5
નીચેનામાંથી શું ઈ–મેલ કલાયન્ટ નથી ?
Q6
SBI જેવી બેંકો પોતાના ગ્રાહકોને સગવડ પૂરી પાડવા ઈકોમર્સ નું કયું મોડેલ અપનાવે છે ?
Q7
વેબ પોર્ટલ તરીકે ઓળખાતી વેબસાઈટ કઈ સેવા પૂરી પાડે છે ?
Q8
IP V4 માં કેટલા બીટ હોય છે ?
Q9
વેબપેજ તૈયાર કરતી વખતે શેનો ઉપયોગ થાય છે ?
Q10
ઈન્ટરનેટ પર ભારતમાં સૌપ્રથમ કયુ ન્યૂઝપેપર મૂકાયું હતું ?
Q11
એન્ટેના, ટ્રાન્સિવર, ટ્રાન્સપોન્ડર વગેરે શેમાં જોવા મળે છે ?
Q12
નીચનામાંથી સાચું ઈ–મેઈલ આઈ.ડી. શું છે ?
Q14
વેબપેજમાં નીચેનામાંથી કોને હાઈપરલિંક આપી શકાય છે ?
Q15
નીચેનામાંથી કયા નેટવર્કનો વિસ્તાર સૌથી ઓછો હોય છે ?
Q16
HTML ટેગમાં કયા ચિહ્નો વપરાય છે ?
Q17
CERN નામની સંસ્થા કયા દેશમાં આવેલી છે ?
Q18
world wide web ને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે ?
Q19
નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી ?
Q21
Telnet શેના આધાર પર કાર્ય કરતો પ્રોટોકોલ છે ?
Q22
IP એડ્રેસમાં કેટલા બીટ હોય છે ?
Q24
GSWAN વેબસાઈટનું એડ્રેસ શું છે ?
Q25
અમેરિકા માટે કયું ક્ષેત્રિય નામ છે ?