Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી શું કયાલન્ટ ના સ્વરૂપમાં હોઈ શકે છે ?
Q2
Inter NIC નું પૂર્ણનામ શું છે ?
Q3
નાના કદના નેટવર્ક માટે કયા પ્રકારની ટોપોલોજીનો ઉપયોગ થાય છે ?
Q4
.org ડોમેઈન નેમ કયા પ્રકારની વેબસાઈટ માટે ઉપયોગમાં આવશે ?
Q5
એક સેકન્ડમાં 1000 બિટ્સની ઝડપનો એકમ કયા નામથી ઓળખાય ?
Q6
Blog પર અગાઉની માહિતી ક્યા ફોલ્ડરમાં ઉપલબ્ધ હોય છે?
Q7
કઈ ટોપોલોજીમાં વર્તુળાકાર માર્ગે એક જ દિશામાં ડેટા વહન થાય છે ?
Q8
ધંધાકીય વેબસાઈડનું ક્ષેત્રીય નામ શું હોય છે ?
Q9
UTP અને STP એ શું છે ?
Q10
ખાનગી હેતુ માટે ઈન્ટરનેટ સાથે જોડેલ ખાનગી નેટવર્ક કયા નામથી ઓળખાય છે ?
Q11
વાયરેલસ નેટવર્કમાં કયો પ્રોટોકોલ કાર્ય કરે છે ?
Q12
વિન્ડોઝ, લીનક્ષ, મેક વગેરે ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે માહિતીને આપ—લે કરવા કયો પ્રોટોકોલ વપરાય છે ?
Q13
M-commerce એટલે શું ?
Q14
amazon.com એ શું છે ?
Q15
નીચેના માંથી કયું ઈ-મેઈલ માન્ય છે ?
Q16
વેબસાઈટનું એડ્રેસ લખવા માટે કયો પ્રોટોકલ વપરાય છે ?
Q17
સોશ્યલ નેટવર્કીંગ સાઈટ ફેસબુકના સ્થાપક કોણ છે ?
Q18
વાયરસ અને વોર્મની સંયુકત લાક્ષણિકતા શેમાં જોવા મળે છે?
Q19
ઈ મેઈલ એડ્રેસમાં હોસ્ટનેમ પછી કર્યું ચિન્હ મૂકવામાં આવે છે ?
Q20
ઈન્ટરનેટના માલિક કોણ છે ?
Q21
નવું ઈ-મેઈલ આઈ.ડી બનાવવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?
Q22
ઈન્ટરનેટમાં એક ફાઈલ બીજી ફાઈલ સાથે જોડાયેલ હોય તો તે જોડાણને શું કહે છે ?
Q23
IPV4 અને IPV6 શું છે ?
Q24
નીચેનામાંથી કયું નેટવર્કનો પ્રકાર નથી ?
Q25
વેબસાઈટ શેના સમુહથી બનેલી હોય છે ?