Question 1 of 25
Hints left: 3
Q1
ડાયરેકટ ઈન્ટરનેટ એકસેસ જોડાણને શું કહે છે ?
Q2
નીચેનામાંથી કયું મેટાસર્ચ એન્જીન નથી ?
Q3
1980 ના દાયકાના મધ્યમાં અમેરીકાની નેશનલ સાયન્સ ફાઉન્ડેશનએ કયા નેટવર્કનો વિકાસ કર્યો ?
Q4
નીચેનામાંથી કયો પ્રોટોકોલ ઈન્ટરનેટનો માર્ગદર્શક viaisia tell ?
Q5
નીચેનામાંથી કયું વેબબ્રાઉઝર નથી ?
Q6
નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર છે ?
Q7
ઈ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે ?
Q8
ઈન્ટરનેટના માધ્યમથી થતા ધંધાકીય વહેવારોને શું કહે છે ?
Q9
IP એડ્રેસ કેટલા બાઈટનું હોય છે ?
Q10
ઈન્ટરનેટનો સૌથી મહત્વનો પ્રચલિત પ્રોટોકોલ કયો ?
Q11
HTML નો ઉપયોગ શેના માટે થાય છે ?
Q12
નેટવર્કનું નેટવર્ક કોને કહે છે ?
Q13
કયા પ્રકારનું સર્વર Chatting માટે કાર્ય કરે છે ?
Q14
WAP નું પૂર્ણનામ શું છે ?
Q15
નેટવર્ક માટે કયું ડોમેઈન નેમ છે ?
Q16
નીચેનામાંથી કયું સર્ચ એન્જીન નથી ?
Q17
ઈ-મેઈલમાં CC નું પૂરુંનામ શું છે ?
Q18
ઈન્ટરનેટમાં ડેટા કોમ્પ્યુનિકેશન માટે કયો પ્રોટોકોલ વપરાય છે ?
Q19
નીચેનામાંથી કયું સાધન નેટવર્કમાં ડિમોડયુલેશન કરે છે?
Q20
ઈ-કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી ?
Q21
નીચે આપેલ કયું પ્રોટોકોલ તરીકે ઓળખાતું નથી ?
Q23
ઈન્ટરનેટ દ્વારા શું થઈ શકે ?
Q24
ફાયરવોલ શું કાર્ય કરે છે ?
Q25
ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISP) ક્યું છે?