Question 1 of 25
Hints left: 3
Q1
ARPA નેટની શરૂઆત કયારે થઈ હતી ?
Q2
સૌથી વધુ ખર્ચાળ પરંતુ સૌથી વધે મોટા વિસ્તારમાં પ્રસારણ આપતી નેટવર્ક પદ્ધતિ કઈ છે ?
Q3
ઈન્ટરનેટની સ્પીડ દર્શાવતા bps એકમનું પૂરું નામ શું છે ?
Q5
નીચેનામાંથી શું પ્રોગ્રામ અથવા કોડનો ભાગ હોય છે જે અન્ય પ્રોગ્રામની અંદર છુપાયેલો રહે છે ?
Q6
કયા પ્રકારની ટોપોલોજીમાં એક જોડાણ કાર્ય ન કરતું હોય તો અન્ય જોડાણોની મદદથી ડેટાની આપલે કરી શકાય ?
Q7
ગૂગલની સ્થાપના કોણે કરી હતી ?
Q8
ભારતનું સૌપ્રથમ નેટવર્ક કયું હતું ?
Q9
ક્યુ ઉપકરણ બાયનરી અંકોને એનાલોગ સિગ્નલમાં રૂપાંતર કરીને ટેલીફોન લાઈન દ્વારા મોકલી આપે છે ?
Q10
હાઈપરલિંક વડે એક પછી એક વેબપેજ કે વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે ?
Q11
કયું ઈન્ટરનેટ કનેકશન સૌથી ધીમુ છે ?
Q12
નીચેનામાંથી કોણ ઈમેલ સેવા પૂરી પાડે છે ?
Q13
ફાઈબર ઓપ્ટીક કેબલમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે ?
Q14
ઈ-મેઈલનું પૂરુંનામ શું છે ?
Q16
LAN ની રચનામાં નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?
Q17
વાયરલેસ ઈન્ટરનેટમાં કયા પ્રકારના તરંગો વપરાય છે ?
Q18
વેબપેજને એજોડ રીતે ઓળખવા માટે શેનો ઉપયોગ થાય છે ?
Q19
ઈ–મેઈલ મોકલવાની ક્રિયા કોના જેવી છે ?
Q20
IP એટલે ..............?
Q21
xyz@gmail.com માં .com ને શું કહેવાય ?
Q22
કોઈપણ ફાઈલને અપલોડ – ડાઉનલોડ કરવા કર્યો પ્રોટોકોલ વપરાય છે ?
Q23
વેબપેજ જોવા શાની જરૂર પડશે ?
Q24
ઈમેઈલમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા માત્ર એક જ વખત કરવાની હોય છે ?
Q25
DNS નું પૂરુંનામ શું છે ?