Question 1 of 25
Hints left: 3
Q1
પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી ?
Q2
પાવરપોઈન્ટ સ્લાઈટ શોને સીધો સીડીમાં કોપી કરવા માટે કયો ઓપ્શન છે ?
Q3
સ્લાઈડ પર આવેલા ત્રુટક લાઈન વાળા બોકસને શું કહે છે ?
Q4
માઈક્રોસોફ્ટ ઓફીસ (Microsoft Office) માં શાનો સમાવેશ થતો નથી ?
Q5
પાવરપોઈન્ટ પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઈડ શો ચાલુ હોય તેને અધવચ્ચે બંધ કરી દેવા માટે કઈ કી દબાવશો ?
Q6
નીચેનામાંથી કયું મેનું પાવરપોઈન્ટમાં જોવા નથી મળતું ?
Q7
MS-Powerpointમાં સ્લાઈડને હાઈડ (સંતાડવા) કયો મેનુનો કયો વિકલ્પ વાપરશો ?
Q8
IIT મદ્રાસના પ્રોજેકટ શકિત અંતર્ગત વિકસેલા પ્રથમ સ્વદેશી પ્રોસેસરનું નામ શું છે ?
Q9
ઉબુન્ટુ લિનક્ષઓપરેટીંગ સિસ્ટમ કઈ સંસ્થાએ તૈયાર કરી છે?
Q10
પાવરપોઈન્ટમાં સ્લાઈડ શો ને યોગ્ય ટાઈમીંગ માં સેપઅપ કરવા માટે કયા મેનુમાં કયો ઓપ્શન વપરાશે ?
Q11
પાવરપોઈન્ટમાં બનાવેલ સ્લાઈડમાં સુધારા વધારા કરવા માટે તેને કયા પ્રકારનું વ્યૂ માં જોવી જોઈએ ?
Q12
'C' લેંગ્વેજ કોણે તૈયાર કરી ?
Q13
પાવર પોઈન્ટમાં ''એનિમેશન સ્કીમ' કયા મેનુમાં જોવા મળે ?
Q14
પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને સતત ચાલુ રાખવા માટે કયો ઓપ્શન છે ?
Q15
"ડિફરન્સ એન્જીન" કમ્પ્યુટરની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ?
Q16
SAN નું ફુલફોર્મ જણાવો.
Q17
56 K મોડેમના શોધક કોણ હતા ?
Q18
પાવરપોઈન્ટના કયા ઓબ્જેકટના બેઝીક એલીમેન્ટ ફિકસ્ડ હોય છે ?
Q19
પાવરપોઈન્ટમાં પસંદગીની સ્લાઈડને અલગ બેકગ્રાઉન્ડ આપવા કયો ઓપ્શન પસંદ કરશો ?
Q20
કમ્પ્યુટરને સેફમોડમાં ચાલુ કરવા માટે કઈ ફંકશન કી વપરાય છે ?
Q21
પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કેટલી સ્લાઈડ દાખલ કરી શકાય ?
Q22
'ઉબુન્ટુ લિનક્ષ' માં ઉબુન્ટુનો ગુજરાતી અર્થ શું છે ?
Q23
પાવરપોઈન્ટમાં સ્લાઈડ બદલાય ત્યારે ઈફકેટ આપવામાં આવે તેને શું કહે છે ?
Q24
પાવરપોઈન્ટના કયા મેનુમાં સ્લાઈડ લેઆઉટ જોઈ શકાય ?
Q25
કસ્ટમ એનીમેશન ઓપ્શન કયા મેનુમાં આવે છે ?