Question 1 of 25
Hints left: 3
Q1
સ્થાનિક નેટવર્કમાંથી અનઅધિકૃત વિગતો બહાર જતી રોકવા શું ઉપયોગી છે ?
Q2
પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડ થી અન્ય બીજી સ્લાઈડ પર જવા માટે કયું બટન વપરાય છે ?
Q3
ગ્રીન કમ્પ્યુટિંગ માટે 1992 માં કયો કાર્યક્રમ શરૂ થયો હતો ?
Q4
વિન્ડોઝ એકસ્પ્લોરરમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ની ફાઈલ શોધવા માટે સર્ચ બોકસમાં શું લખશો ?
Q5
નીચેનામાંથી કયો વિકલ્પ પાવરપોઈન્ટના 'સ્લાઈડ શો'' મેનુમાં ન જોવા મળે ?
Q6
Marshmallow એ કયા કોડનું નામ છે ?
Q7
QR કોડનું પૂર્ણ નામ શું છે ?
Q8
પાવરપોઈન્ટમાં સ્લાઈડને "બ્લેક & વ્હાઈટ" મોડમાં જોવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ?
Q9
પાવરપોઈન્ટમાં ચાર્ટ દાખલ કરવા માટે કયા મેનુમાં જશો ?
Q10
પાવરપોઈન્ટના બેકગ્રાઉન્ડ એડીટ કરીએ ત્યારે એડીટ બોકસમાં કયો વિકલ્પ જોવા નથી મળતો ?
Q11
પાવરપોઈન્ટમાં "View Show" કયા મેનુમાં આવે છે ?
Q12
પાવરપોઈન્ટમાં દાખલ કરેલ પિક્ચર કે લખાણને અલગ અલગ ઈફેક્ટ્સ આપવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે ?
Q13
પાવરપોઈન્ટ શરૂ થાય અને ખૂલતા ડાયલોગ બોકસને શું કહે છે ?
Q14
પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો "વ્યુ" જોવા મળતો નથી ?
Q15
પાવરપોઈન્ટનો સ્લાઈડશો સેટ કરતી વખતે દરકે સ્લાઈડ માટે ચોક્કસ સમયગાળો સેટ કરવા કયો વિકલ્પ વપરાશે ?
Q16
પાવરપોઈન્ટમાં ચોક્કસ પ્રકારની ઈફેકટ આપવા માટે કયો વિકલ્પ છે ?
Q17
HTML ભાષા કોણે વિકસાવી હતી ?
Q19
તાજેતરમાં IIT મદ્રાસના કયા પ્રોજેકટ અંતર્ગત ભારતનું પહેલું સ્વદેશી માઈક્રોપ્રોસેસર વિકસીત કરવામાં આવ્યું ?
Q20
પાવરપોઈન્ટમાં "slide show" મેનું ખોલવા માટેની શોર્ટકટ કી કઈ છે ?
Q21
પાવરપોઈન્ટના વર્ડ આર્ટ ગેલેરીમાં OK બટન પર કલીક આપીએ તો શું ખૂલે છે ?
Q22
ભારતમાં પ્રથમ કમ્પ્યૂટર કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ?
Q23
પાવરપોઈન્ટમાં "Task pane" દર્શાવવા માટેની શોર્ટકટ કી ........ છે.
Q24
પાવરપોઈન્ટમાં નવી સ્લાઈડ ઉમેરવા કઈ શોર્ટકટ કી છે ?
Q25
ફલોપીના શોધક કોણ હતા ?