Question 1 of 25
Hints left: 3
Q1
પાવરપોઈન્ટની નવી ફાઈલ ઓપન કરીએ ત્યારે તેનું ડિફોલ્ટ નામ શું હોય છે ?
Q2
કયો વિકલ્પ માત્ર સ્લાઈડના એનિમેશન માટે જ વપરાય છે ?
Q3
સિક્યોર સોકેટ લેયર (SSL) કોણે વિકસાવ્યું હતું ?
Q4
પાવર પોઈન્ટમાં સ્લાઈડ માં શું ઉમેરી શકાય છે ?
Q5
પાવરપોઈન્ટની સ્લાઈડને એનીમેશન આપવા માટે કયો વિકલ્પ પસંદ કરશો ?
Q6
'Password Grabber" એ શાનું ઉદાહરણ છે ?
Q7
નીચેનામાંથી શું નેટવર્કમાં તમામ કમ્પયુટર્સમાં આપમેળે ફેલાય છે ?
Q8
પાવરપોઈન્ટ સ્લાઈડમાં રહેલ લખાણ છાપવા માટે કયો વિકલ્પ છે ?
Q9
કમ્પ્યૂટરની ભાષાના વ્યાકરણને શું કહે છે ?
Q10
પાવરપોઈન્ટ ને ચાલુ કરવા RUN કમાંડ માં શું લખશો ?
Q11
પાવર પોઈન્ટમાં જે પેજ જોવા મળે તે કયા નામથી ઓળખાય છે ?
Q12
પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન માં શું હોય છે ?
Q13
પાવર પોઈન્ટમાં સ્લાઈડના કેટલા Layout છે ?
Q14
પાવરપોઈન્ટમાં ''બેકગ્રાઉન્ડ' ઓપ્શન કયા મેનુમાં આવે ?
Q15
ક્રિષ્ના અને કાવેરી જેવા ફોન્ટને યુનિકોડમાં રૂપાંતર કરવો શું જોઈએ.
Q16
DAN નું ફુલફોર્મ જણાવો.
Q17
પાવરપોઈન્ટના ઈન્સર્ટ મેનમાં સાઉન્ડ દાખલ ક્યા વિકલ્પ નથી કરી શકાય ?
Q18
સાદા લખાણને ગૂઢ લખાણમાં ફેરવ્યા બાદ તેને શું કહેવાય છે ?
Q19
કમ્પ્યૂટરમાંથી બિનજરૂરી ફાઈલોને ડિલીટ કરવા કયું ટુલ વપરાય છે ?
Q20
પાવર પોઈન્ટમાં "Movies & sound" કયા મેનુમાં આવે ?
Q21
વિશ્વની પ્રથમ કમ્પ્યુટર 'ગેમ' કઈ હતી ?
Q22
નીચેનામાંથી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો છે ?
Q23
પાવર પોઈન્ટની સ્લાઈડમાં ટેબલ દાખલ કરવા માટે કયા મેનુનો ઉપયોગ થશે ?
Q24
પાવરપોઈન્ટની સ્લાઈડમાં કયા વિકલ્પની મદદથી સ્લાઈડ નંબર દાખલ કરી શકાય ?
Q25
પાવરપોઈન્ટમાં કોઈ પ્રેઝન્ટેશન ફાઈલને શોધવા માટે કયો કમાંડ વપરાશે ?