Question 1 of 25
Hints left: 3
Q1
MS word માં સ્પેલિંગ ગ્રામર ચેક કરવા માટેની શોર્ટ કટ કી કઈ છે ?
Q2
IME ઈન્ડીક ઈનપુટ સોફ્ટવેર કઈ કંપનીએ તૈયાર કર્યુ છે ?
Q3
વર્ડમાં ડોકયુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ શોર્ટકટ કી વપરાશે ?
Q4
MS-word 2013 માં 'equation' (સમીકરણ) દાખલ કરવાની શોર્ટકટ કી શું છે ?
Q5
MS-word માં સતત બ્લિક થતું પોઈન્ટર કયા નામથી ઓળખાય છે ?
Q6
MS-word માં Select કરેલ લખાણ ડિલીટ કરવા માટે કમાંડ વપરાશે ?
Q7
word માં પેરેગ્રાફ ને 'જસ્ટીફાઈ" કરવા માટે શોર્ટકટ કી ......
Q8
MS Wordમાં આખા શબ્દને Delete કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?
Q9
Macro ચાલુ કરવા માટેની શોર્ટકટ કી ........
Q10
Outlook માં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે ?
Q11
MS-word માં અલાઈનમેન્ટ ના સેટિંગ ક્યા કમાંડથી થાય ?
Q12
MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
Q13
"એપલ"ની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું ?
Q14
MS-word માં નવું પેજ દાલખ કરવા માટેની શોર્ટકટ કી ......
Q15
MS-Word માં નીચેનામાંથી કયા પ્રકારની Spacing જોવા મળતી નથી ?
Q16
MS—word કેવા પ્રકારનો પ્રોગ્રામ છે ?
Q17
word માં ડિફોલ્ટ ફોન્ટ કયા પ્રકારના હોય છે ?
Q18
ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?
Q19
MS-word માં પેજની સાઈઝ બદલવા ક્યો વિક્લ્પ વાપરશો ?
Q20
નીચેનામાંથી કયો શબ્દ "Marge" પ્રક્રિયામાં જોવા મળતો નથી ?
Q21
નીચેના માંથી કયો tool મેનુનો કમાંડ છે ?
Q22
MS word માં Hyperlink માટેની શોર્ટકટ કી કઈ છે
Q23
કોઈ પેજને આડુ કે ઉભું રાખવું હોય તેને શું કહેવાય છે ?
Q24
MS Wordમાં કયા મેનુમાં Hyphenation નામનો વિકલ્પ જોવા મળે છે ?
Q25
Drag and Drop વડે પસંદ કરેલ લખાણ ને ખસેડતી વખતે કઈ કી પ્રેસ કરી રાખવી જરૂરી છે ?