Question 1 of 25
Hints left: 3
Q1
word માં Undo માટેની શોર્ટકટ કી કઈ છે ?
Q2
રૂલરબારની નીચે જોવા મળતું પેજ કયા નામથી ઓળખાય છે ?
Q3
વર્ડમા Go To માટે કઈ ફંકશન કી વપરાય છે ?
Q4
ડોકયુમેન્ટની સિકયુરીટી માટે "પ્રોટેકટ" કમાંડ કયા મેનું માં હોય છે ?
Q5
MSword માં text ને જમણી બાજુએ લેવા કઈ શોર્ટકટ કી વપરાશે ?
Q6
કયા ટૂલબાર પર વિવિધ આકારો દોરવા માટેના ઉપયોગી ટૂલબટન જોવા મળશે ?
Q7
વર્ડમાં ચોરસ ખાનામાં લખાણ લખવા માટે કયો વિકલ્પ છે ?
Q8
MS-word માં બે અક્ષરો વચ્ચેની જગ્યા ધટાડવા માટે spacing માં કયો વિકલ્પ પસંદ કરશો ?
Q9
MS-word ની વિન્ડોમાં સૌથી ઉપરની આડી પટ્ટીને શું કહે છે ?
Q10
MS word 2007 ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
Q11
ચાલુ કામગીરી હોય તેવા ડોકયુમેન્ટ કયાં જોવા મળે છે ?
Q12
MS—word માં "Thesaurus" tool નો ઉપયોગ શા માટે થાય છે ?
Q13
MS-word 2013 માં ડોકયુમેન્ટની information જોવા કયા મેનુ પર કિલક કરશો ?
Q14
word માં 5th જાન્યુઆરી માં 'th' ને કઈ અસર આપવામાં આવે છે ?
Q15
Ctrl + V શા માટે વપરાય છે ?
Q16
MS—word માં બુલેટ અને નંબરીંગ ના શોર્ટકટ કયાં હોય છે ?
Q17
નીચેનામાંથી ક્યો કમાંડ MS-word ના Table મેનુંનો છે?
Q18
વર્ડમા Text ની વચ્ચે પિકચર ને અલગ અલગ રીતે ગોઠવવાની પ્રક્રિયા માટે કયો વિકલ્પ પસંદ કરશો ?
Q19
MS word ના કયા પ્રકારના લેઆઉટમાં માત્ર આડી–ઉભી બંને રૂલરબાર જોવા મળશે ?
Q20
MS-word માં પેજને ઉભું દર્શાવવા કયા પ્રકારનું ઓરિએન્ટેશન ઉપયોગ થશે ?
Q21
વર્ડમાં પેરેગ્રાફ ને ન્યૂઝ પેપર સ્ટાઈલથી કોલમમાં દર્શાવવા માટે કયા મેનુમાં જશો ?
Q22
MS-Word માં કોઈ ચોક્ક્સ પેજ પર જવા માટેની Go to સુવિધા કયા મેનુમાં હોય છે ?
Q23
ડોકયુમેન્ટમાં ટેબલના બે ખાનાં (cell) ને ભેગા કરવા માટે કયો કમાંડ વપરાય છે ?
Q24
MS-word કોઈ શબ્દ માટે ફૂટનોટ મૂકવા માટેનો કમાંડ કયા મેનુમાં જોવા મળે છે ?
Q25
Header અને Footer કયા મેનુમાં હોય છે ?