Question 1 of 25
Hints left: 3
Q1
મેઈલમર્જમાં કોનો ડેટા સોર્સ તરીકે ઉપયોગ કરી શકાય ?
Q2
ડોકયુમેન્ટની પેજ સંખ્યા, પેરેગ્રાફ સંખ્યા, લાઈન સંખ્યા અને શબ્દ તથા અક્ષરોની સંખ્યા જાણવા માટે કયો કમાંડ વપરાય છે ?
Q3
MS-word માં Cut અને COPY કરેલ માહિતી કયાં સંગ્રહાય છે ?
Q4
MS-word માં કોપી કરેલ લખાણ તેના ફોર્મેટીંગ સાથે કોપી કરવું હોય તો કયો કમાંડ વપરાશે ?
Q5
MS-wordમાં Change Case માટે કયા અક્ષરો સિમ્બોલ સ્વરૂપે દર્શાવેલો હોય છે ?
Q6
MS word 2013 માં ઈન્સર્ટ કરેલ ટેબલની તમામ કોલમની પહોળાઈ એકસરખી કરવા માટે કયો વિકલ્પ છે ?
Q7
MS word માં બે કોલમ વચ્ચેનું સ્પેસીંગ કેટલું હોય છે ?
Q8
MS-word માં સીધા જ સ્કેનર કે કેમેરા માંથી પિકચર દાખલ કરવા કયો કમાંડ વપરાય ?
Q9
વર્ડ એપ્લીકેશનમાં કુલ કેટલા પ્રકારના બ્રેક ઓપ્શન હોય છે ?
Q10
MS-wordમાં Spelling & Grammar નામનો વિકલ્પ કયા મેનુમાં જોવા મળશે ?
Q11
MS-word ની વિન્ડોમાં કઈ ''બાર'' નો સમાવેશ નથી થતો ?
Q12
MS-word માં કોઈ આકૃતિને નામ આપવા માટે કયો વિકલ્પ વપરાય છે?
Q13
MS Word માં ટેબલ બનાવ્યા બાદ તેમાં રહેલ માહિતીને સોર્ટીંગ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરશો ?
Q14
વર્ડ એપ્લીકેશનમાં ટેબલ મેનુમાં કોઈપણ ફોર્મ્યુલા કઈ નિશાની સાથે જ શરૂ થાય છે ?
Q15
MS—word માં હેડર અને ફૂટર કયા લેઆઉટમાં જોઈ શકાય ?
Q16
MS-word માં Border & Shading ઓપ્શન કયા મેનુંમાં છે ?
Q17
નીચેનામાંથી કયો કમાંડ MS word ના View મેનુનો નથી ?
Q18
લખેલ લખાણ (text) ઉપર જ નવું લખાણ લખવાની પ્રક્રિયાને શું કહે છે ?
Q19
નીચેનામાંથી કઈ ફોન્ટની ઈફેકટ નથી ?
Q20
કોપી માટે કઈ શોર્ટકટ કી છે ?
Q21
text ને ફોર્મેટ કરવાના શોર્ટકટ કઈ પટ્ટીમાં જોવા મળે છે ?
Q22
Font કમાંડ ઓપન કરવાની શોર્ટકટ કી ....... છે.
Q23
MS-word માં કોઈ શબ્દને બદલવા (Replace) માટેની શોર્ટકટ કી કઈ ?
Q24
Symbol માટે કયા મેનુમાં જશો ?
Q25
ડોકયુમેન્ટ પ્રિન્ટ કરતી વખતે તેમાં ઉમેરેલી કમેન્ટ પ્રિન્ટ થશે કે નહી ?