Question 1 of 25
Hints left: 3
Q1
MS-word માં લાલ રંગની અંડરલાઈન વાળા શબ્દ પર રાઈટ કિલક કરતાં કયા શબ્દો જોવા મળે ?
Q2
MS-word 2013 માં જેટલો ભાગ Text Area હોય (Margin સિવાયનો) તેમાં Gridlines દર્શાવવા માટે કયા વિકલ્પમાં જશો ?
Q3
MS—Word એ સોફટવેરના કયા પેકેજનો હિસ્સો છે ?
Q4
MS—word ના કયા મેનુમાં Footnote અને Caption જોવા મળશે ?
Q5
Diagram ઓપ્શન MS-word ના ક્યા મેનુંમાં જોવા મળશે ?
Q6
નીચેનામાંથી કયા પ્રકારનું પેજ માર્જીન Word 2013 માં જોવા મળતું નથી ?
Q7
ફોન્ટને Italic (ત્રાંસા) કવા માટેની શોર્ટકટ કી ......... છે.
Q8
વર્ડમાં બે કોલમ વચ્ચે ડિફોલ્ટ અંતર કેટલું હોય છે ?
Q9
Ms-word 2013 માં Cell ના Text ની Text Direction કેટલાં પ્રકારની હોય છે ?
Q10
MS-word માં portrait એ શેનો પ્રકાર છે ?
Q11
Ctrl + Z શાના માટે વપરાય છે ?
Q12
Ms—wordમાં પેરેગ્રાફને સિલેકટ કરી Ctrl+5 નામની શોર્ટકટ કી આપતા શું થશે ?
Q13
MS—word માં File મેનું ઓપન કરવાની શોર્ટકટ કી કઈ છે ?
Q14
MS—word ની ફાઈલ ડિફોલ્ટ રીતે કયાં સેવ થશે ?
Q15
MS-word 2013 ના ફોન્ટ મેનુના Text effects & Typography વિક્લ્પમાં Shadow ઓપ્શન નીચેનામાંથી કયા પ્રકારની Shadow effect આપી શકાય છે ?
Q16
Auto text માટેની શોર્ટકટ કી ......
Q17
MS-word માં Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે ?
Q18
વાકયના દરેક અક્ષરો "Small Letter" માં દર્શાવવા માટે કયો ઓપ્શન વાપરશો ?
Q19
Ms—wordમાં વધુમાં વધુ ફોન્ટ સાઈઝ કેટલી આપી શકાય છે ?
Q20
MS-word માં કર્સરની ડાબી બાજુની માહિતી સિલેકટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ?
Q21
કઈ ફાઈલ વડે MS-word સ્ટાર્ટ થશે ?
Q22
MS—word વિન્ડોની સૌથી નીચેની પટ્ટીને શું કહે છે ?
Q23
word માં Background ઓપ્શન કયા મેનુમાં હોય છે ?
Q24
DropCap ના પ્રથમ મોટા અક્ષરને પેજના માર્જીનમાં દર્શાવવામાં માટે કયો વિકલ્પ પસંદ કરશો ?
Q25
MSword માં "F12" કી નો ઉપયોગ શું થાય છે ?