Question 1 of 25
Hints left: 3
Q1
MS—word માં Drop cap માં વધુમાં વધુ લાઈન સાઈઝ કેટલી હોય છે ?
Q2
MS-word માં ફોન્ટ્ની સાઈઝ બદલવા માટેની શોર્ટકટ કી .......
Q3
MS-word 2013 માં Paragraph વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે ?
Q4
MS-word માં દરેક માહિતીને સિલેકટ કરવા માટેની શોર્ટકટ કી ......
Q5
વર્ડ ડોકયુમેન્ટને કેટલા વ્યૂમાં જોઈ શકાય ?
Q6
M.S. Word નીચેનામાંથી કયું page Margin નથી ?
Q7
MS-word માં window મેનું ખોલવા માટેની શોર્ટકટ કી ........
Q8
આપેલ ડોકયુમેન્ટના અલગ અલગ એડીશન ને ટ્રેક કરવા માટે કયા ફિચરનો ઉપયોગ કરશો ?
Q9
કોઈપણ ચોક્કસ શબ્દની જગ્યાએ બીજો શબ્દ બદલવા કયા વિકલ્પનો ઉપયોગ કરશો ?
Q10
MS-word માં Table મેનું માટેની શોર્ટકટ કી કઈ છે ?
Q11
કર્સર હોય ત્યાંથી શરૂઆત સુધીની આખી લાઈન સિલેકટ કરવી હોય તો કઈ શોર્ટકટ કી વાપરશો ?
Q12
કોઈપણ પ્રોગ્રામમાં સબ મેનું કોની નીચે હોય છે ?
Q13
MS-word માં Page ની ફરતી બોર્ડર દોરવા માટે કયા વિકલ્પની પસંદગી કરશો.
Q14
Ms—word મા સિલેકટેડ ટેકસ્ટનું ફોર્મેટ કોપી કરવા માટે કયો વિકલ્પ છે?
Q15
MS word માં ટેબલ દાખલ કરીએ ત્યારે વધુમાં વધુ કેટલી રો દાખલ કરી શકાય ?
Q16
MS word માં Find ઓપ્શન કયા મેનમાં આવે છે ?
Q17
MS word 2013 માં Line Sapcing ઓપ્શનમાં કયો લાઈન સ્પેસિંગ શોર્ટકટ જોવા મળતો નથી ?
Q18
MS—word માં ગ્રામર (વ્યાકરણ) ની ભૂલો દર્શાવવા કયા રંગની વાંકીચૂકી લાઈનનો ઉપયોગ થાય છે ?
Q19
M.S. વર્ડમા કયા ઓપ્શનથી વિન્ડોને અલગ અલગ વિભાગમાં વહેંચી શકાય ?
Q20
MS-word માં નવી ફાઈલને બનાવવા માટે યો શોર્ટકટ કમાંડ વપરાશે ?
Q21
પ્રિન્ટના ડાયલોગ બોકસમાં પ્રિન્ટ રેન્જમાં 8 આપવાથી શું પ્રિન્ટ થશે ?
Q22
MS—word માં પેજ નંબર, લાઈન નંબર વગેરે સ્થિતિ કયાં જોવા મળે છે ?
Q23
MS word માં સિલેકટ કરેલ text માં કેપિટલ લેટર હોય તે સ્મોલ લેટરમાં અને સ્મોલ લેટરને કેપિટલ ફેરવવા માટે શું વપરાય છે ?
Q24
Ms—wordમાં Print કમાંડ વડે ખૂલતા Print dialouge box ના page range વાળા ઓપ્શનમાં – 1 – 3, 5, 6 એમ આપવાથી શું થશે ?
Q25
MS-word માં કયો ઓપ્શન ટાઈપીંગ વખતે સ્પેલિંગમાં થતી ભૂલો આપમેળે સુધારે છે ?