Question 1 of 25
Hints left: 3
Q1
MS Wordમાં કોઈ પેરેગ્રાફમાં કર્સર રાખીને Shift + End શોર્ટકટ કી આપતાં શું થશે ?
Q2
Ms-word માં જે પેજ પર કર્સર હોય ત્યાંથી એક પેજ નીચે જવા માટે કઈ શોર્ટકટ કી વાપરશો ?
Q3
Word ની ફાઈલને બંધ કરવા કઈ શોર્ટકટ કી વપરાશે ?
Q4
MS word 2013 ના Instert મેનુના Text વિકલ્પમાં નીચેનામાંથી કયો વિકલ્પ જોવા મળતો નથી ?
Q5
MS-word 2013 માં Insert મેનુના SmartArt વિકલ્પમાં નીચેનામાંથી કયા પ્રકારનું સ્માર્ટ આર્ટ જોવા નથી મળતું ?
Q6
Cut અને Paste કયા મેનુમા આવે ?
Q7
Portrait અને Landscape એ શું છે ?
Q8
MS-word 2013 માં FootNote દાખલ કરવાના ઓપ્શન પર કયો Symbol જોવા મળે છે ?
Q9
MS word માં ફાઈલને કેટલા ટકા સુધી zoom કરી શકાય છે ?
Q10
Word માં પ્રિન્ટ ઓપ્શનમાં Landscape શું છે ?
Q11
MS—wordમાં કુલ કેટલા પ્રકારના Case હોય છે?
Q12
Drop cap ઓપ્શન કયા મેનુમાં જોવા મળશે ?
Q13
Undo માટે Ctrl+Z સિવાઈ કઈ શોર્ટકટ કી વાપરી શકાય ?
Q14
MS-word માં Thumbail કમાંડ કયા મેનુમાં આવશે ?
Q15
MS-word માં Text Super Script Hi લખવા માટેની શોર્ટકટ કી ......
Q16
Ms—wordમાં પેરેગ્રાફની લાઈન વચ્ચે ડબલ સ્પેસિંગ રાખવા માટેની શોર્ટકટ કી કઈ છે ?
Q17
word માં ફોર્મેટીંગ ટૂલબારમાં મહત્તમ ફોન્ટ સાઈઝ કેટલી હોય છે ?
Q18
MS word માં પેજનું ડિફોલ્ટ ડાબી તરફનું માર્જીન કેટલું હોય છે ?
Q19
MS word માં excel chart કે MS Paint ને ઉમેરવા માટે કયો વિકલ્પ વપરાય છે ?
Q20
MS wordમાં Tableમાં વધુમાં વધુ કેટલી કોલમ રાખી શકાય છે ?
Q21
Alt + O વડે વર્ડનું કયું મેનું ઓપન થશે ?
Q22
નીચેનામાંથી કયું ભાષા સોફટવેર નથી ?
Q23
MS-word માં text ને ન્યુઝ્પેપર ની જેમ ઉભી હરોળમાં ગોઠવવા માટે કયો વિકલ્પ પસંદ કરશો ?
Q24
Msword ની વિન્ડોમાં ડાબે સૌથી ઉપર જોવા મળતા ઓફિસ બટનના વિકલ્પો ખોલવા માટેની શોર્ટકટ કી કઈ છે ?
Q25
MS—word માં કોઈ શબ્દ નીચે લાલ રંગની વાંકીચૂકી લાઈન જોવા મળે તો તે શેની ભૂલ દર્શાવે છે ?