Question 1 of 25
Hints left: 3
Q1
મોહનને મહાદેવ ચરિત્રખંડના લેખક નું નામ જણાવો
Q2
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે?
Q3
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ અસૂર્યલોક ના લેખક નુ નામ જણાવો
Q4
‘સાધના’ નામના પ્રકાશનનો સમયગાળો જણાવો.
Q5
'રંગતરંગ' ભાગ ૧ થી ૬ ના લેખક કોણ?
Q6
'સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરનું જન્મ સ્થળ જણાવો.
Q7
ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?
Q8
નીચેનામાંથી કયુ પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યુ છે ?
Q9
સત્યના પ્રયોગો કોની આત્મકથા છે ?
Q10
કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?
Q11
ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ?
Q12
ચકોર (બંસી વર્મા) ગુજરાતના જાણીતા ........ છે.
Q13
નીચેનામાંથી કયું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે ?
Q14
સાહિત્ય દીવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકાર ને ઓળખવામાં આવે છે ?
Q15
નીચેની પંક્તિ કોની છે ? "લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે."
Q16
“વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ” પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે?
Q17
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?
Q18
શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
Q19
ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા?
Q20
'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે?
Q21
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?
Q22
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્યગુરુનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?
Q23
રામાયણ વિ.પાઠકનું ઉપનામ શું છે ?
Q24
નીચેના પૈકી કઈ કૃતિ કવિ પ્રેમાનંદની નથી?
Q25
હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાકરણના ગ્રંથનું નામ શું છે ?