Question 1 of 25
Hints left: 3
Q1
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
Q2
બરકત વિરાણીનું ઉપનામ જણાવો
Q3
“શબ્દસૃષ્ટિ” કઈ સંસ્થાનું સામયિક છે ?
Q4
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ?
Q5
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?
Q6
ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર........છે.
Q7
'સુંદરમ્' ઉપનામ ધરાવનાર સાહિત્યકારની અટક શું છે ?
Q8
ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોષ કયા લેખકે તૈયાર કરેલો ?
Q9
'મા બાપ ને ભુલશો નહી એ યાદગાર ભજનની રચના કોણે કરી ?
Q10
કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
Q11
ગુજરાતીમાં સૌપ્રથમ ભણકારા એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ?
Q12
‘વીસમી સદી’ સામાયિકના તંત્રી કોણ હતાં ?
Q13
નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી ?
Q14
‘હા પસ્તાવો! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે’ કોની ઉક્તિ છે ?
Q15
ગુજરાતી ભાષાનાં પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પરિષદની રચના કરવામાં આવે છે ?
Q16
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?
Q17
‘દાણલીલા’ કૃષ્ણવિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું ?
Q18
અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ?
Q19
અસીમ રાંદેરીનું નામ શું છે ?
Q20
'અડધી સદીની વાચન યાત્રા' ના સંપાદક કોણ છે?
Q21
ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
Q22
સ્નેહરશ્મિ તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકાર નું છે ?
Q23
'આંગળિયાત'ના લેખક કોણ ?
Q24
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનુ કયુ જોડકુ ખોટું છે ?
Q25
'પૂર્ણ સત્ય' એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ?