Question 1 of 25
Hints left: 3
Q1
પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબ જ વ્યથિત થઈ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો.
Q2
કુમાર સામયિકના તંત્રી કોણ છે ?
Q3
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ કાવ્ય પક્તિના કવિ કોણ છે ?
Q4
ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ?
Q5
નીચેના પૈકી કઈ નવલકથા 'મનુભાઈ પંચોલી' દર્શકની નથી ?
Q6
ગાંધીયુગમાં થઈ ગયેલ બેલડી કઈ છે ?
Q7
મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?
Q8
શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
Q9
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ જણાવો
Q10
જય જય ગરવી ગુજરાતના રચયિતા કવિ કોણ છે ?
Q11
નીચેનામાંથી કોણ હસ્ય ક્ષેત્રે સંકળાયેલા નથી ?
Q12
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.
Q13
ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વ નો નિર્ણય કરવામા આવ્યો ?
Q14
ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ?
Q15
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ?
Q16
“લીલુડી ધરતી”ના લેખક કોણ છે ?
Q17
દયારામ નામ સાથે કયુ સાહિત્ય સ્વરુપ સંકળાયેલુ છે ?
Q18
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો.
Q19
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?
Q20
નીચે પૈકી દર્શક કોનું ઉપનામ છે ?
Q21
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?
Q22
ગુજરાતી સાહિત્ય પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરવામા આવી. આ કાર્ય માં તેમને તેમના કયા સાહિત્યગુરુનો સમપુર્ણ સહયોગ સાપડ્યો હતો ?
Q23
“ભણકારા” સોનેટમાળાના કવિ કોણ છે ?
Q24
મુંબઈ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો
Q25
બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મૂછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.