Question 1 of 25
Hints left: 3
Q1
મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે?
Q2
કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે ?
Q3
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?
Q4
'અલપઝલપ' ના લેખક કોણ છે ?
Q5
વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ?
Q6
નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ?
Q7
'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.
Q8
યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો.
Q9
'અહલ્યા થી એલિઝાબેથ' કૃતિ કોની છે ?
Q10
નીચે દર્શાવેલ સાહિત્યકારો અને કૃતિની જોડીમાં કઈ જોડી સાચી નથી?
Q11
'અડધી સદીની વાચનયાત્રા' ના સંપાદક કોણ છે ?
Q12
'શું શા પૈસા ચાર'એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ?
Q13
નીચેનામાંથી કોનું ઉપનામ મધુ રાય છે ?
Q14
પુર્ણસત્ય એ ગુજરાતી સાહિત્યમા કેવી રીતે ઓળખાય છે ?
Q15
ઓખાહરણના સર્જકનું નામ શું છે?
Q16
શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો.
Q17
'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
Q18
'અંગત' કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે?
Q19
જળકમળ છાંડી જાને બાળા ............... આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયેલ છે.
Q20
લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે ?
Q21
'દાંડિયો' મુખપત્ર કોણે શરૂ કર્યું હતું ?
Q22
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે - આ ઉક્તિ કોની છે ?
Q23
'વૈષ્ણવજન તો તેને રે કહીએ' - આ પંક્તિ કોની છે?
Q24
નીચે દર્શાવેલ સાહિત્યકારો અને કૃતિની જોડીમાં કઈ જોડી સાચી નથી?
Q25
તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો