Question 1 of 25
Hints left: 3
Q1
ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?
Q2
સાહિત્યની રચના અને તેનો પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?
Q3
ગ્રામલક્ષ્મી ના લેખક કોણ ?
Q4
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?
Q5
'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના'- આ જાણીતું ગીત કોણે લખ્યું છે ?
Q6
ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ?
Q7
કયા બે સાહિત્યકારો નવલિકાકાર નથી ? (1. શરીફા વીજળીવાળા 2. મનોજ પરમાર 3. હિમાંશી શેલત 4. મનોજ ખંડેરિયા)
Q8
જય જય ગરવી ગુજરાત ગીતના રચયિતાનું નામ શુ છે ?
Q9
ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે ?
Q10
સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે.
Q11
'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ?
Q12
‘ચાબખા’ સાહિત્યસ્વરૂપમાં રચનાઓ નીચેનામાંથી કોણે કરી છે?
Q13
ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાતી સંસ્થા કયા નામે શરૂ થઈ હતી ?
Q14
આમાં લબ્ધપ્રતિષ્ઠ હાસ્યકાર કોણ ?
Q15
ભૂત નિબંધના લેખક કોણ છે ?
Q16
નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે?
Q17
એક ટૂંટેલા દિવસ નવલકથા ના લેખક કોણ ?
Q18
વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?
Q19
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?
Q20
'સુંદરમ્' કોનું ઉપનામ છે ?
Q21
નીચેના પૈકી કોણે ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ કર્યો?
Q22
દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતી સ્પેક્ટ્રોમીટર કોલમના લેખક કોણ છે ?
Q23
ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પાસ થાય છે?
Q24
‘નિશાન ચૂક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?
Q25
1967 શ્રી ઉમાશંકર જોષીને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમની કઈ કૃતિ માટે એનાયત કરવામાં આવ્યો હતો?