Question 1 of 25
Hints left: 3
Q1
જય સોમનાથ નવલકથા કોને લખી છે ?
Q2
ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામયિ બહાર પાડવામાં આવે છે?
Q3
ઓખારણ કૃતિનાં સર્જક કોણ છે ?
Q4
ગાંધીજીએ “સવાઈ ગુજરાતી”નું બિરુદ કોને આપ્યું હતું ?
Q5
નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી?
Q6
કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલું છે.
Q7
‘સ્નેહરશ્મિ’ ક્યાં લેખકનું ઉપનામ છે ?
Q8
ટોલ્સટોયની વૉર એન્ડ પીસ' (War and Peace)નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?
Q10
કાકાસાહેબ કાલેલકરને શું બિરુદ આપવામાં આવ્યું હતું ?
Q11
સોનેટ કાવ્ય પ્રકારમા કેટલી પંક્તિઓ હોય છે ?
Q12
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલી ?
Q13
અતિજ્ઞાન ના રચયિતા કવિ કાન્ત છે, આ અતિજ્ઞાન શુ છે ?
Q14
‘સ્મરણયાત્રા’ એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે?
Q15
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?
Q16
આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ?
Q17
‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ શાનો ગ્રંથ છે ?
Q18
કવિ ઉમાશંકર જોષીને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?
Q19
‘શબ્દાનુશાસન’ ગ્રંથના લેખક કોણ છે ?
Q20
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?
Q21
“કવિ શિરોમણી” નું નામ કોને મળ્યું ?
Q22
રણજિતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે ?
Q23
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
Q24
ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ?
Q25
સમાજ સુધારક કરસનદાસ મૂળજીએ..........નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું ?