Question 1 of 25
Hints left: 3
Q1
ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?
Q2
પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Q3
1972 માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને ભીની માટી ગંધે ઉશનસતણો પહાડ ઝમતો” કાવ્ય પંક્તિના રચયિતાનું નામ જણાવો.
Q4
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?
Q5
રંગતરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ ?
Q6
પૃથ્વીવલ્લભ' નવલકથાનો વિષય શો છે ?
Q7
ગુજરાતી ભાષાનો સૌપહેલા શબ્દકોષ કયા લેખકે તૈયાર કરેલો?
Q8
પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?
Q9
કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ?
Q10
માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
Q11
પોતાના પુસ્તક “માણસાઈના દીવા” માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે?
Q12
‘ઘડતર અને ચણતર’ કોની આત્મકથા છે ?
Q13
અંધશ્રદ્ધા, જડતા અને અસમાનતા ઉપર કવિ નર્મદનું અસરકારક રૂપાત્મક કાવ્ય ક્યુ છે ?
Q14
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.
Q15
કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો.
Q16
સ્મરણયાત્રાએ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?
Q17
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?
Q18
“હિમાલયનો પ્રવાસ”કોના દ્વારા લખાયેલ છે ?
Q19
મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી.
Q20
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
Q21
રણજિતરામ સુવર્ણચંદ્રક કઇ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
Q22
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?
Q23
કલાપીનો કેકારવ કોની રચના છે ?
Q24
અંધારી ગલીમાં સફેદ ટપકાંની રચના કોના દ્વારા કરવામાં આવી છે ?
Q25
ગુજરાતી ભાષાનો 'સાર્થ જોડણી કોષ' કઈ સંસ્થાનું પ્રકાશન છે?